Book Title: Stavopnishada Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ G७स्तवोपनिषद् अथाऽस्तु मम गुणज्येष्ठता, किन्त्वपुनरावृत्तिपदस्थोऽकिञ्चित्करो भवतामिति ब्रुवाणमिव भगवन्तमाहनयप्रसङ्गापरिमेयविस्तरै रनेकभङ्गाभिगमार्थपेशलैः। अकृत्रिमस्वादुपदैर्जनं जनं, જિનેન્દ્ર ! સાક્ષાદ્રિવ પણ વર્તઃ II૧-૧૮ हे जिनेन्द्र ! नैगमादिसप्तनयानां प्रकृष्टः सङ्गस्त्वदीयवाङ्मये विद्यते, तेनास्य विस्तारः परिमातुमशक्यः । अनेकभङ्गीभिरेवायमभितो ज्ञातुं शक्यते, अत एव तादृशैरर्थविशेषैरतीव मनोज्ञः। ચાલો ભલે હું ગુણોથી શ્રેષ્ઠ હોઉં, પણ હું તો મોક્ષે જતો રહ્યો. હવે કદી પાછો નથી આવવાનો, તો પછી તમને મારાથી શું લાભ ? જાણે ભગવાને આવી વાત કહી હોય તેમ તેનો પ્રત્યુત્તર આપતા કહે છે - હે ભગવાન ! આપની વાણીમાં નૈગમ વગેરે સાત નયોનો ઉત્કૃષ્ટ સંગ દેખાઈ રહ્યો છે. એક જ વાક્યને અનેક દષ્ટિકોણથી જોવામાં આવે છે. માટે આપની વાણીનો વિસ્તાર માપવો શક્ય નથી. એને તો અનેક પ્રકારની અપેક્ષાઓથી જ બરાબર સમજી શકાય. એકે એક સૂત્રોના અનંત અર્થો થાય છે, આવા અર્થોથી આપની વાણી ખૂબ મનોહર છે. આપ પ્રત્યેક ભવ્ય જીવનું આવા સ્વભાવમધુર વચનોથી રક્ષણ કરો છો. દૂધમાં તો સાકર નાખીએ તો મીઠું થાય. આપનું વચન તો સ્વાભાવિક માધુર્ય ધરાવે છે. એનું પાન કરીને ભવ્ય જીવો નરકાદિ દુઃખોથી ઉગરી જાય છે. આમ કળિકાળમાં પણ વચન દ્વારા તમે જ ૨. ૬ – ૧થી ૨. ર૬- ગનો - स्तवोपनिषद् स्वभावमधुरैरेतैर्वचनैस्त्वमेव साक्षादिव प्रतिभव्यजनं पासि । एवं दुःषमायामपि वचनमिषेण त्वमेवास्माकं भवरक्षसो रक्षक इति नाकिञ्चित्करः, अपि तु शिवङ्करः। स्यादेतत्, शिवप्रभृतिभिरपि हिमालयादौ ध्यानं तपश्च कृतमिति श्रूयते, ततः को ममातिशय इति प्रश्नकमिव भगवन्तं प्रतिवक्तिन रागनिर्भर्त्सनयन्त्रमीदृशं, त्वदन्यदृग्भिश्चलितं विगाहितम् । यथेयमन्तःकरणोपयुक्तता, વદગ્ધ વિન્ને વનિતાસનું તા -૨૪ हे योगीन्द्र ! यथा तव मनसः सततमप्रमत्तता, वपुषश्चानेकप्रकारं पापनि शनं तपः, द्वितयमप्येतद् रागादिरिपुसंहारकरणप्रवणयन्त्रसदृशम् । त्वया स्वजीवने सम्यगाचरितमेतत् परदर्शनिभिस्तु ज्ञातमपि न, इति અમને સંસારરાક્ષસથી બચાવો છો. આમ આપ અકિંચિકર-નિરુપયોગી નથી. પણ કલ્યાણકર છો.II૧-૧૮ll જુઓ, શંકર જેવાઓએ પણ હિમાલય વગેરેમાં તપસ્યા કરી હતી એવું સંભળાય છે તો પછી મારી જ મોટાઈ છે, એવું ક્યાં રહ્યું ? ભગવાને જાણે આવો તર્ક કર્યો હોય તેમ એનું સમાધાન કરે છે મારા નાથ ! જેવી તારા મનની સતત અપ્રમત્તતા છે અને શરીરમાં અનેક પ્રકારનો પાપનો વિનાશ કરનારો તપ છે, આ બંને વસ્તુ રાગ વગેરે શત્રુઓનો સંહાર કરનારા યંત્ર જેવી છે. એ બંનેને આપે આપના જીવનમાં સમ્યક્ આચરણ કર્યું હતું. પણ પરદર્શનીઓએ તો એ અપ્રતિમ અપમાદભાવ અને અદ્ભુત તપને જાણ્યો પણ નથી. માટે આપની સામે એમની કોઈ બરાબરી થઈ શકે તેમ નથી. ૬. - નિર્મPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38