Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ ७स्तवोपनिषद् द्वारेण कृतकृत्याः कृताः। रिपो रिपुर्मित्रमिति न्यायेन त्वद्विपक्षत्वाभिमानेन त्वद्विबाधिता दोषाः परैत्रिीकृता इत्यभिप्रायः। परेषां कामादिविडम्बितता तु तेषामेव सिद्धान्तेषु प्रसिद्धा, 'प्रजापतिः स्वां दुहितरमकामयत'- इत्यादिना । अथ परवादिभ्यो नमस्कुर्वन् व्याजनिन्दया स्तौतियथास्थितं वस्तु दिशन्नधीशः, ____न तादृशं कौशलमाश्रितोऽसि। तुरङ्गशृङ्गाण्युपपादयद्भ्यो, નમ: રેમ્યો નવપત્તેિ ગાવા. हे अधीश्वर ! त्वं तु वस्तुनो यथार्थस्वरूपमेवोपदिशसि, तत्र किमपि विशेषं न करोषि, काऽत्र तव कुशलता ? परदर्शनिनस्तु नवीनाः पण्डिताः, ते तु तुरङ्गमस्यापि विषाणानि स्वकल्पनઆયો, પોતાનામાં કામાદિ દોષો જનિત વિકારોને થવા દીધા અને તેના દ્વારા એ દોષોને કૃતકૃત્ય બનાવી દીધા. એવી નીતિ છે કે દુશ્મનનો દુશ્મન મિu. એ દેવોએ ય આ જ નીતિ અપનાવી લાગે છે. તેઓ તને દુશ્મન માને છે એટલે તારા દુશ્મન - કામાદિ દોષોને મિત્ર બનાવી લીધા છે. તે દેવો કામ વગેરે દોષોથી વિડંબના પામ્યા છે એવું તો એમના જ શાસ્ત્રો કહે છે જેમ કે - પ્રજાપતિએ = બ્રહ્માએ પોતાની દીકરીની કામના કરી હતી વગેરે.ll૪ll. હવે પરવાદીઓને નમસ્કાર કરતાં વ્યાજનિંદાથી પરમાત્માની સ્તુતિ કરે છે – સ્વામિન્ ! તું તો વસ્તુના યથાર્થ સ્વરૂપનો જ ઉપદેશ આપે છે એમાં કાંઈ વઘાર-નવીનતા તો કરતો જ નથી. જેવું છે તેવું કહીં ૨. T-S - ધીંગને ૨. T-S - નય | ३६ તવોપનિષ0 योपपादयन्ति, तेभ्य एव नमोऽस्तु । तात्पर्यमत्र त्वं यथार्थदेष्टा, परे त्वसत्पलापिन इति। अकिञ्चित्करो यथार्थदेष्टाऽप्यहम्, किं स्वशरीरार्पणप्रवणेभ्योऽप्युत्कृष्ट इति पर्यनुयोगपरमिव भगवन्तं प्रतिवक्तिजगत्यनुध्यानबलेन शश्वत्, ___ कृतार्थयत्सु प्रसभं भवत्सु। किमाश्रितोऽन्यैः शरणं त्वदन्यः, માંસાનેન વૃથા પાલુદ્દા स्वामिन् ! जगति स्वानुसरणप्रवणध्यानस्य सामर्थ्येनैव भवानुरागिणोऽपि प्रसभं त्वं शिवमार्गयायिनः करोषि, तान् कृतार्थान् करोषि । દીધું. એમાં તારી કઈ કુશળતા ? પરદર્શનીઓ તો અભિનવ પંડિતો છે. તેઓ તો એવી અવનવી વાતો કરે છે કે જાણે ઘોડાના શિંગડા ઉગાડતા હોય એવું જ લાગે છે. માટે અમે તો એમને જ નમસ્કાર કરીએ છીએ. અહીં તાત્પર્ય એ છે કે આપ વાસ્તવિક તત્વનું નિરૂપણ કરો છો. બીજા તો બોગસ લવારો કરે છે.IIપી ભલે હું વાસ્તવિક તત્ત્વનું નિરૂપણ કરતો હોઉં. પણ વત્સ ! હું તમારા માટે શું કરું છું ? જુઓ, પેલા તો પોતાનું શરીર સુદ્ધા અર્પણ કરી દેતા હતા. શું તેમના કરતાં ય હું મહાન છું ? પ્રભુની આ જ પરીક્ષાનું પેપર લખતો હોય તેમ ભક્ત કહે છે – મારા વ્હાલા ! ગમે તેવા જીવને પણ એક વાર તારા ધ્યાનની લગની લાગી જાય, પછી તો એના જ પ્રભાવથી એ મોક્ષમાર્ગે ફાળ ભરીને પ્રગતિ કરે છે, કલ્યાણોને પામીને કૃતાર્થ થઈ જાય છે આ છે તારા ધ્યાનમાત્રનો પ્રભાવ. તારે કાંઈ કરવું પડે ને તો જ તારા ૨. T - ધન | ૨. ૫ - ૨ | રૂ. ૬ - વૃથા: |

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38