Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ . ४१ ७ स्तवोपनिषद् नैषां प्रकर्ष इति दर्शितम् । आस्तामुपदेशवार्ता, त्वन्मुद्राऽप्येषां दुर्लभेत्याहवपुश्च पर्यङ्कशयं श्लथं च, दृशौ च नासानियते स्थिरे च। न शिक्षितेयं परतीर्थनाथै जिनेन्द्र ! मुद्राऽपि तवान्यदास्ताम् ।।२०।। हे जिनेन्द्र ! पर्यङ्कासनशालि विकारविहीनं तवेदं शरीरम्, नेत्रेऽपि न रूपविक्षिप्ततया लोलेऽपि तु नासिकोपरि व्यवस्थिते । एतावती तव मुद्राऽपि परतन्त्राणामीश्वरैर्न शिक्षिता, तदा मुक्तिमार्गोपदेशादि तु दूर एव तिष्ठतु। अस्माकं तु त्वच्छासनमेव त्वत्प्रामाण्यज्ञापकमित्यभिधत्तेयदीयसम्यक्त्वबलात् प्रतीमो, भवादृशानां परमस्वभावम् । સંહારાદિની વાત પણ ખોટી છે- અન્યત્ર સિદ્ધ કર્યું છે.II૧૯ll ' અરે, ઉપદેશની તો શું વાત કરવી ? તારી મદ્રા પણ તેમને દુર્લભ છે. એ જણાવતા કહે છે મારા વ્હાલા ! તારું શરીર પર્યકાસનથી શોભી રહ્યું છે. તેમાં કોઈ જાતનો વિકાર-ચેનચાળા વગેરે નથી. તારા નેત્રો પણ કોઈ રૂપ જોવા ચકળવકળ ઘૂમી નથી રહ્યા, ચંચળ નથી, પણ નાસિકા ઉપર સ્થિર છે. પ્રભુ ! તારી આટલી મદ્રા પણ પરદર્શનીઓના દેવો શીખી શક્યા નથી. તો પછી મોક્ષમાર્ગના ઉપદેશની વાતો તો દૂર જ રહો. ||२०|| અમને તો તારું શાસન જ તારું પ્રામાણ્ય જણાવે છે એ કહે છે१. घ - वपू। २. घ - श्लयं। ३. घ - श्लथे। ४. घ - स्थाम् । ५. ग- माप्त । घ- मात्म । ४२ स्तवोपनिषद् कुवासनापाशविनाशनाय, _ नमोऽस्तु तस्मै तव शासनाय ।।२१।। हे जिनेश्वर ! तव शास्त्रमस्माभिः परीक्षितम्, दृष्टेष्टाबाधितत्वेन तस्य समीचीनता ज्ञाता, तस्या एव सामर्थ्यानिखिलेऽपि विश्वे त्वादृशामेव प्रकृष्टं स्वरूपमित्यपि प्रतीतिविषयीकृतम् । तस्मै कुत्सितसंस्कारबन्धनान्तकाय तव शास्त्रलक्षणशासनाय नमोऽस्तु, सर्वज्ञतया त्वत्स्वीकारस्य तदेकनिबन्धनत्वात् । मच्छासनपरीक्षामात्रेण किम् ? न ह्येकपक्षीयवार्ताश्रवणमात्रेण क्वापि न्यायप्रवृत्तिरित्यन्येषामपि परीक्ष्यतामित्याकूतवन्तमिव भगवन्तं परीक्षितमेवेति ज्ञापयन् प्रतिवक्तिअपक्षपातेन परीक्षमाणा, द्वयं द्वयस्याप्रतिम प्रतीमः। હે જિનેશ્વર ! તારા શાસ્ત્રની અમે પરીક્ષા કરી. પ્રત્યક્ષઅનુમાન વગેરેથી એ અબાધિત છે – એમ જોઈ તેનું સમ્યક્તણું જામ્યું. અને તેના જ સામર્થ્યથી સમગ્ર વિશ્વમાં તમારું જ સ્વરૂપ પ્રકૃષ્ટ છે એવું પણ પ્રતીત કર્યું. એ આપના શાસન-શાસ્ત્રવચનોએ અમારા અનાદિ કાળના કુસંસ્કારોના બંધનોને તોડી નાખ્યા. સર્વજ્ઞરૂપે અમે તારો સ્વીકાર કર્યો, એના મૂળમાં છે તારું શાસન. માટે એ શાસનને અમે ભાવભર્યા નમસ્કાર કરીએ છીએ. ર૧ી. ભોળા ભગત ! માત્ર મારા શાસનની પરીક્ષા કરવાથી શું થાય ? કોઈ કોર્ટમાં એ જોયું છે કે એકપક્ષીય વાત સાંભળીને ચુકાદો આપી દીધો હોય ? માટે બધાની પરીક્ષા કરવી'તી ને ? જાણે પ્રભુના આ આશયને સાંભળી ભક્ત કહે છે - | મારા વ્હાલા ! તારી વાત સાવ સાચી છે. અને એટલે જ અમે १. वाश ।

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38