Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 20
________________ ७ स्तवोपनिषद् - ३१ गुणोपमानं न तवाऽत्र किञ्चि ___दमेयमाहात्म्य ! समञ्जसं यत्। समेन हि स्यादुपमाभिधानं, न्यूनोऽपि ते नास्ति कुतः समानः ?।।५-४।। हे अपरिमेयमाहात्म्य ! विश्वत्रयेऽपि तादृशं वस्तु न, यत्तव कस्यचिद् गुणस्य सारूप्यं यातुमलम्, अत एव काऽप्युपमा तदुचिता न विद्यते, यत उपमाया ख्यापनं तु समानेन एव भवति, भवता तु न्यूनोऽपि न विद्यते, तर्हि समानस्य वार्तंव का ? यद्गुणप्रकर्षस्तव, तद्गुणांशोऽप्येषां सागरादीनां नेति स्फुट एव न्यूनत्वस्याऽप्यभावः, तद्गुणजातीयापकृष्टगुणवत्त्वस्यैव तन्न्यूनत्वरूपत्वात् । कोटीश्वरसकाशाल्लक्षपतेन्यूनतावत् । इति त्वद्गुणोपमानविरह एव मम त्वत्स्तुत्यन्तरायः। | મારા નાથ ! તારું માહાભ્ય અપરિમિત છે. ત્રણ જગતમાં પણ એવી કોઈ વસ્તુ જ નથી, કે જે તારા ગુણની બરાબરી કરી શકે. માટે જ તારા ગુણો સાથે મેળ ખાય એવી કોઈ ઉપમા જ નથી. ઉપમા તો જે સમાન હોય એની જ આપી શકાય. પણ તારાથી તો કોઈ જૂન પણ નથી તો સમાનની તો વાત જ ક્યાં રહી ? તારામાં જે ગુણોનો પ્રકર્ષ છે, એ ગુણોનો તો સાગર વગેરેમાં અંશ પણ નથી. એટલી સીધી વાત છે કે તેઓ તારાથી ન્યૂન પણ નથી. તારામાં જે જાતના ગુણો છે એ જાતના જ નીચી કક્ષાના ગુણો હોત તો તેઓ તારાથી ન્યૂન બની શકત. જેમ કે કરોડપતિ કરતાં લાખપતિ ઉતરતો છે તેમ કહેવાય. પણ ભિખારીની તો એમાં વાત જ ક્યાંથી આવે ? આમ તારા ગુણોને સરખાવવા ઉપમાન નથી. એ મને સ્તુતિ 5रवामां मंतराय३५ छ.।।५-४॥ १. ख - मानेन । २. क - नापि। ३२ स्तवोपनिषद् तर्हि बालिशस्तवायमशक्यानुष्ठानप्रयास इति प्रेरयन्तमिव भगवन्तमाहस्तुतावशक्तिस्तव योगिनां न किं ? गुणानुरागस्तु ममापि निश्चलः। इदं विनिश्चित्य तव स्तवं वदन्, न बालिशोऽप्येष जनोऽपराध्यति ।।२।। हे परमेश्वर ! तव स्तुतौ मम शक्तिरेव नास्तीति यद् ब्रूषे, तत्सत्यमेव, किन्तु तत्तु योगिनामपि समानम्, तेऽपि त्वत्स्तुतावशक्ताः, अथ च कुर्वन्ति, तदा कथमहमेव प्रतिषेध्यः ? ननु ते तु गुणानुरागेण स्तुत्यशक्ता अपि प्रवर्तन्ते इत्यदोष इति चेत् ? तदा ममापि गुणानुरागो न क्वापि पलायितः, अपि तु વત્સ ! હવે તને ભાન થઈ ગયું ને ? કે જે કરવાની તારી શક્તિ જ નથી એ કરવાનો પ્રયાસ બાલિશ છે. જાણે પ્રભુએ મીઠાશથી એવો રણકો કર્યો હોય, તેમ ભક્ત પ્રતિભાવ આપે છે - મારા વ્હાલા ! તારી સ્તુતિ કરવાની મારી શક્તિ જ નથી, એમ તું જે કહે છે તે સાવ સાચું છે. પણ આ વાત તો યોગીઓને પણ લાગુ પડે છે. તેઓ પણ તારી સ્તુતિ કરવા અસમર્થ છે. આમ છતાં તેઓ સ્તુતિ કરે તો છે, તો પછી મને જ કેમ રોકો છો ? વત્સ ! યોગીઓ તો મારા પ્રત્યેના ગુણાનુરાગથી સ્તુતિ કરે છે. માટે તેઓની શક્તિ ન હોવા છતાં ય તેઓ નિર્દોષ છે, જાણે પ્રભુએ આવો ખુલાસો કર્યો હોય, તેમ ભક્ત તેનો જવાબ વાળે છે - અરે મારા નાથ ! તો પછી મારો ગુણાનુરાગ પણ ક્યાંય નાસી નથી ૧. અહીંથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અયોગવ્યવચ્છેદકાબિંશિકામાંથી त स्तुतिमा छे. २. ध - मपा निश्च । ३. घ - विनीश्चि। ४. ध - बालशो।

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38