Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ G७स्तवोपनिषद् + २३ अभये भयशङ्किनः परे, यदयं त्वद्गुणभूतिमत्सरः।।४-९।। हे भगवन् ! यदा भयमेव न ज्ञायते, तदा स जनः कथं नाम भयान्मुक्तो भविष्यति ? भयस्वरूपानभिज्ञा अभयेऽपि त्वयि यद् भयशङ्कां कुर्वन्ति, तत्तु तव गुणसमृद्धौ तेषां मत्सर एव । दृष्टिरागोद्भूतमत्सरेण त्वमेवाभयप्रद इत्यनवबुध्य द्विधाऽप्येषां विनिपातः, अभयात्पलायनेन भयशरणेन चेति । तेषां च मुमुक्षुताऽपि वाङ्मात्रेणेति कथयतिपरिवृद्धिमुपैति यद्यथा, नियतोऽस्यापचयस्ततोऽन्यथा। વ્યક્તિ ભયથી મુક્ત કેવી રીતે થઈ શકશે ? આ રીતે જેમને ભયનું સ્વરૂપ જ ખબર નથી તેઓ તો અભયસ્વરૂપ એવા આપનાથી ભયની શંકા કરે છે. પણ એ તો વાસ્તવમાં આપની ગુણસમૃદ્ધિમાં એમનો મત્સર જ છે. દૃષ્ટિરાગને કારણે થયેલા મત્સરથી ‘તમે જ અભયદાતા છો’ આમ તેઓ સમજી શકતા નથી. અને બંને રીતે એમનું પતન થાય છે. એક તો અભયથી પલાયન કરવાથી અને બીજું ભયની શરણાગતિ 5रपाथी.||४-॥ અને પછી તે મત્સરીઓ મોક્ષ માટે ગમે તેટલા ધમપછાડા કરે તો ય કાંઈ વળવાનું નથી એ કહે છે જગન્નાથ ! જે વસ્તુ જે રીતે અત્યંત વૃદ્ધિ પામે છે, તેની હાનિ બિસ્કુલ તેનાથી અન્ય પ્રકારથી થાય છે. પાપાનુબંધિ પાપથી સંસાર २४ स्तवोपनिषद् तमसा परिचीयते भव स्त्वदनाथेषु कथं न वय॑ति ?।।४-१३।। हे भगवन् ! यद् वस्तु यथा समन्ताद् वर्धते तस्य हानिरवश्यं तस्मादन्यप्रकारेण भवति । कुपापेन संसारो वर्धते, सुपुण्येन च हीयते, सुपुण्यं च तवाधीनम्, ततो यैस्त्वं नाथरूपेण न स्वीकृतः, तेषां पापद्वारेण भववृद्धिः कथं न भविष्यति ? अत एषां मुमुक्षुताऽपि तदैव यथार्था स्यात्, यदा त्वां नाथतया प्रतिपद्येरन्, नान्यथेति। ___मां नाथतयाऽपि ते कथमङ्गीकुर्युः ? मद्वचनपरिभावनयेति चेत् ? मदभिभवलिप्सूनां कृतयाऽपि तया किम्? प्रयोजनानुरूपफलसम्भवादिति तर्कणप्रवीणमिव भगवन्तं प्रतिवक्तिવધે છે ને પુણ્યાનુબંધિ પુણ્યથી હાનિ પામે છે. પુણ્યાનુબંધિ પુણ્ય તો તને જ આધીન છે. માટે જેઓએ તને નાથરૂપે સ્વીકાર્યો નથી, તેમને પાપ દ્વારા સંસારવૃદ્ધિ કેમ નહીં થાય ? માટે એમની મોક્ષની તાલાવેલી પણ ત્યારે જ સાચી ઠરશે કે पयारे तने नाथ३पे स्वीकारे, मे सिवाय तो ही नही.।४-१3॥ પણ વત્સ ! તેઓ મને બાથરૂપે કેવી રીતે સ્વીકારે ? તું જો કહે કે- “મારા વચનોનો વિચાર કરવાથી’, તો તને પૂછું છું કે જેમને મારો પરાજય જ કરવો છે તેઓ મારા વચનોનો વિચાર પણ એ જ દષ્ટિથી કરશે ને ? કારણ કે માણસને જેવું પ્રયોજન હોય એને અનુરૂપ જ પરિણામ એ મેળવતો હોય છે. આમ જાણે ભગવાને ધારદાર તર્ક રજુ કર્યો હોય, એમ તેનું સમાધાન કરે છે १. तुलना - मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद् भयास्पदम्। यतो भीतस्ततो नान्यदभवस्थानमात्मनः ।। समाधितन्त्रम् ।।२१।।

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38