Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ २६ ७ स्तवोपनिषद् + २७ यदि नाम जिगीषयाऽपि ते, निपतेयुर्वचनेषु वादिनः। चिरसङ्गतमन्यसंशयं, क्षिणुयुर्मानमनर्थसञ्चयम् ।।४-१४।। हे भगवन् ! यदि वादिनो जिगीषयाऽपि तव वचनानां संसर्ग गच्छेयुः, तदाऽपि चिरकालीनां स्वमनोगतां शङ्काम्, अनर्थसञ्चयरूपमभिमानं च क्षिणुयुः, केनापि प्रयोजनेन त्वद्वचनपरिभावनं कल्याणबीजमिति भावः। को मद्वचनेषु तादृशातिशय इति पर्यनुयोजकमिव भगवन्तं प्रत्याहउदधाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि सर्वदृष्टयः। દેવાધિદેવ ! જો પરવાદીઓ આપના પર વિજય મેળવવાની કામનાથી પણ એક વાર આપના વચનોનો બરાબર વિચાર કરે તો ય બે મોટા કામ થઈ જશે. એક તો એમના મનમાં વર્ષોથી જે શંકાઓ હશે એ દૂર થઈ જશે અને બીજું એમને અનર્થોના પોટલા બંધાવનાર મિથ્યાભિમાન મોળું પડી જશે- ગુમાન ઉતરી જશે. મારા નાથ ! તારા વચનો તો એવા છે કે કોઈ પણ પ્રયોજનથી ય તેનો સારી રીતે વિચાર કરાય તો કલ્યાણ જ થાય છે.ll૪-૧૪ll વત્સ ! એવો વળી મારા વચનોમાં કયો જાદુ છે ? જાણે ભગવાને આવો પ્રશ્ન કર્યો હોય તેમ ઉત્તર આપે છે - ધ્યાસિંધુ ! જેમ દરિયામાં બધી નદીઓ મળે છે. તેમ આપના વામયમાં સર્વદર્શનો સારી રીતે મળેલા છે. અને જેમ એક એક स्तवोपनिषद् __ न च तासु भवानुदीक्ष्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ।।४-१५।। हे भगवन् ! यथा समुद्रे सर्वा नद्यः, तथा त्वयि सर्वदर्शनानि सम्यक्तयोदितानि सन्ति । यथैव पृथक् पृथग् नदीषु समुद्रो न दृश्यते, तथैव प्रत्येकदर्शने तु त्वं न दृश्यसे । एवं च सर्वनयसमन्वयनिबन्धनं माध्यस्थ्यं तदनुमितां वीतरागतां च त्वद्वचनमेव व्यनक्तीत्यतोऽपि परः कोऽतिशयः स्यात् ? स्यादेतत्, सत्यपि मदतिशयेऽन्यातिशयदर्शनं चेत्तदाऽवश्यं विचारावकाश इति सस्मितमूचानमिव भगवन्तमाहस्वयमेव मनुष्यवृत्तयः, कथमन्यान् गमयेयुरुन्नतिम् ?। अनुकूलहृतस्तु बालिश:, स्खलति त्वय्यसमानचक्षुषि ।।४-१७।। નદીમાં સાગર નથી દેખાતો. તેમ પ્રત્યેક દર્શનમાં આપનું વાડ્મય પણ નથી દેખાતું. આ રીતે સર્વનયસમન્વય કરનારું માધ્યચ્ચ અને એનાથી અનુમિત વીતરાગતાને તારું વચન જ વ્યક્ત કરે છે. માટે આનાથી पधारे ऽयो होश ?||४-१५|| પણ વત્સ ! જેમ મારામાં તને વિશિષ્ટતા દેખાય છે, એમ બીજામાં ય વિશિષ્ટતા દેખાય, તો તો અવશ્ય વિચાર કરવો જોઈએ ને ? પરમાત્માની જાણે આ વાતનો જ પ્રતિભાવ આપતા કહે છે - કરુણાસાગર ! જે દેવો કામ, ક્રોધ વગેરે દોષોથી કદર્શિત હોવાથી સામાન્ય માણસ જેવા છે, તેમની જ કક્ષાના છે, તેઓ બીજાને ઉન્નતિ કેવી રીતે અપાવી શકે ? તો ય લોકો તેમને પૂજે १. क- त्वया। १. सम्भाव्यतेऽत्रार्थसंशयं- पाठः। २. क- तुमा । ३. क-धनः ।

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38