Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકીય એક અતિ અગત્યને અને ખ્યાત ગ્રંથ “પિતાજેતwg" ગુજરાતી અનુવાદ અને વિવરણ સાથે અભ્યાસીઓ સમક્ષ મૂકતાં અમે સૌ ખૂબ આનંદ અનુભવીએ છીએ; આનન્દ વિશેષ એટલા માટે કે આ અનુવાદ તથા વિવરણનું કઠિન અને જવાબદારભયું" કામ બહેન શ્રી ડો. એસ્તેરબહેન સેલે મનને હાથે થયું. જીવનભર જેમણે તત્ત્વજ્ઞાનનું, દશનનું, વેદાન્તનું અધ્યયન-અધ્યાપન કર્યું છે તેવાં બહેનશ્રી એસ્તેરબહેન સેલેમન કરતાં વિશેષ અધિકારી આ કામ માટે સંભવતઃ અન્ય કોઈ ન મળી શકે. અમારી સંસ્થાનાં મૂલ્યવાન પ્રકાશમાં આ કૃતિથી એક નોંધપાત્ર વધારે થાય છે. આ સંસ્થા આવાં ઉચ્ચ કક્ષાનાં સંશાધનો તથા ગ્રંથ સતત આવ્યા કરે છે. ગયા વર્ષે અમારા આવા ચાર ગ્રન્થો પ્રગટ થયા. આવા સાત અન્ય ગ્રન્થ હાલ પ્રેસમાં છે, જે આગામી વર્ષમાં પ્રગટ થઈ જશે. બહેનશ્રી ડે. એસ્તેરબહેને આ કામ પૂરું કરી આપ્યું તે બદલ અમે તેમના આભારી છીએ. આ ગ્રંથના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય એકેડેમીએ સંસ્થાને ઉદાર પ્રકાશન સહાય આપી છે તે બદલ અમે તેના આભારી છીએ. રમેશ હૈાઈ યશ્વર શાસ્ત્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 624