________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
yo
सितम्बर - २०१३ ઉલ્લેખ કરવા ઇચ્છું છું તેમાં કેટલીયેમાં દીક્ષાસુન્દરીને-દીક્ષાશ્રીને પરણવાને મુમુક્ષુ જાય છે એવો ભાવ રહેલો છે. આના સમર્થનાર્થે જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય (પૃ. ૨૨૯)માંથી આપણા કવિઓ (ભા. ૧, પૃ. ૧૯૦) માં ગુજરાતી છાયા સહિત અપાયેલી નીચે મુજબની પંક્તિઓ હું રજુ કરું છું -
ઈણિ પરિ અંબડુ વરકુમારો પરિણઈ સંજમનારિ પરિણવા દિMસિરી પેડ નયરિ પેમેણ પાઉ “પરિણઇ સંજમસિરિ કુમર વજહિ નંદિય ભૂરા”
વિવાહલઉ' સાહિત્યરૂપ કૃતિઓમાં જેમ દીક્ષાને કામિની કલ્પી તેની સાથેનાં લગ્નની વાત થઈ છે તેમ મુક્તિને મહિલા માનીને-અરે કેટલીય વાર તો એને “પણયાંગના' ગણીને મુક્ત થનારનાં-સિદ્ધિ પામનારનાં લગ્ન થયાનો ઉલ્લેખ કરાયો છે. વિશેષમાં આ ઉલ્લેખ કંઈ આજ કાલનો નથી.
કૃતિઓ-એક સમય એવો હતો જ્યારે ભંડારોમાં પાઇય કૃતિઓ તરફ દુર્લક્ષ્ય સેવાતું હતું. સંસ્કૃત ગ્રંથો જ મળે તો એ નોંધવાની વૃત્તિ હતી. આવે સમયે “હું સા પૈસા ચાર” તરીકે વગાવાયેલી ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓની તો કોણ દરકાર કરે? સમય જતાં વિદ્વાનોનું લક્ષ્ય પાઈય સાહિત્ય તરફ ખેંચાયુ અને આજે તો “ગુજરાતી સાહિત્યને પણ યોગ્ય ન્યાય આપવા લાગ્યો છે. તેમ છતાં આજે એ સાહિત્ય હજી પૂર્ણ સ્વરૂપમાં જાણમાં આવ્યું નથી એટલે વિવાહલઉ” સાહિત્યની જેટલી કૃતિઓ મારા જાણવામાં આવી છે તે હું અહીં નોધુ છું અને એમાં ઉમેરો સૂચવવા વિશેષજ્ઞોને વિનવું છું. આ કૃતિઓ અકારાદિકમે નીચે મુજબ છે -
કિર્તા નીંબો. ઋષભદાસ
નામ ૧. આદિનાથવિવાહલો ૨. આદીશ્વરવિવાહલો ૩. આદ્રકુમારવિવાહિલ ૪. ઋષભદેવવિવાહલુધવલ ૫. કીર્તિરત્નસૂરિવિવાહલ ૬. ગુણરત્નસૂરિવિવાહલ ૭. જમ્બુઅન્તરંગરાસવિવાહલો | ૮. જબૂસ્વામીવિવાહલુ
રચનાવર્ષ (વૈક્રમીય) ૧૯૭૫ પહેલાં સત્તરમી સદી. સોળમી સદી ૧પ૯૦ પહેલાં
સેવક
સેવક કલ્યાણચન્દ્ર પામન્દિર સહજસુન્દર હીરાનન્દ્રસૂરિ
૧૫૭૨ ૧૪૯૫
For Private and Personal Use Only