________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर - ३२
મારા જીવનનું ધન તમે, મુજ જીવના છો સ્વજન તમે મારા જીવનમાં સ્વાર્થ વિણ અંધાર દૂર કર્યો તમે મુજ જીવનના સૌંદર્યને શણગાર આપ્યો છે તમે હે પદ્મસાગર પરમ ગુરુવર, પામવા આજે તને
ક્યારેક નબળી પળમહીં મુંઝાઉં તો તમે આવજો ક્યારેક મારા પૈર્યની સ્થિરતા વધારી આપજો ક્યારેક મારા ત્રસ્ત મનને સાંત્વના તમે આપજો હે પાસાગર પરમ ગુરુવર, પામવા આજે તને
હું ભાગ્યવંત બની ગયો, તુજ ચરણના શરણાં મળ્યાં દુર્ભાગ્ય ગયું મુજ આથમી, તુજ તેજના કિરણો મળ્યાં ખરેખર ! ગુરુ મુજ જનમ આ સાર્થક થયો તુજ મિલનથી હે પદ્મસાગર પરમ ગુરુવર, પામવા આજે તને
ત્રણ યુવાકથ
વ્યાજ, શરીરનો ઘા, અનિ, અને કષાય આ ચારેય થોડા હોય તો પણ ભરોસો કરવા જેવા નથી.
ક વ્યસન બે વાર તલવાર જેવું છે. એક વારથી તમારા આરોગ્ય અને લક્ષ્મીને કાપે છે. તો બીજી ધારથી તમારા મનોબળને કાપે છે.
જીવનની પવિત્રતા એ ઘર્મનો પાયો છે. અને જીવ માત્ર પ્રત્યે મૈત્રી એ ઘર્મનું શિખર છે.
For Private and Personal Use Only