Book Title: Shrutsagar Ank 2013 09 032
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા સંક્ષિપ્ત કાર્ય અહેવાલ ઓગટ-૧૩ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી ઓગષ્ટ-૧૩માં થયેલાં મુખ્યમુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે. ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કેટલૉગ નં. ૧૬ માટે કુલ ૫૪૯ પ્રતો સાથે ૧૮૧૯ કૃતિલિંક થઇ અને આ માસાંત સુધીમાં કેટલોગ નં. ૧૬ માટે ૬૬૩૧ લિંકનું કાર્ય પૂર્ણ થયું તથા કેટલોગ નં. ૧૭ માટે પ૯૮ લિંકનું કાર્ય કરવામાં આવ્યું. ૨. હસ્તપ્રતોના ૯૭૮૦૧ પૃષ્ઠો પ્રીન્ટેડ પુસ્તકોના ૨૪૮૭ મળી કુલ ૧૦૦૨૮૮નું સ્કેનીંગ કાર્ય કરવામાં આવ્યું. ૩. સાગરસમુદાય ગ્રંથ તથા વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ કુલ ૬૪૨ પાનાઓની ડબલ કરવામાં આવી. ૪. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૧૫૦ પ્રકાશનો, ૭૬૩ પુસ્તકો, ૨૨૯ કૃતિઓ તથા પ્રકાશનો સાથે ૬૬૦કૃતિ લિંક કરવામાં આવી. આ સિવાય ડેટા શુદ્ધિકરણ કાર્ય હેઠળ જુદી-જુદી મહિતીઓના રેકૉર્ડોર્સમાં સુધાર કાર્ય કરવામાં આવ્યું. પ. મેગેઝીન વિભાગમાં ૭૦ મેગેઝીનોના અંકોની એન્ટ્રી કરવામાં આવી. ૬. ૧૨ વાચકોને ૧૮ ગ્રંથોના ૧૫૨૨ પૃષ્ઠોની ઝેરોક્ષ નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૭૧૫ પુસ્તકો ઇશ્ય થયાં તથા ૭૪૬ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. ૭. ભેટકર્તાઓ તરફથી ૭૧૮ પુસ્તકો ભેટ સ્વરૂપ પ્રાપ્ત થયાં. ૮. વાચક સેવા અંતર્ગત પ. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો, સ્કૉલરો, સંસ્થાઓ વિગેરેને ઉપલબ્ધ માહિતીના આધારે જુદી-જુદી ક્વેરીઓ તૈયાર કરી આપવામાં આવી, એમાંથી ઉપયોગી પ્રકાશન સાહિત્ય અને હસ્તપ્રત સાહિત્ય એમને આપવામાં આવ્યું. ૯. સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલયની મુલાકાતે પ૧૯ યાત્રાળુઓ પધાર્યા. ૧૦. શ્રતસાગરનો ઓગષ્ટ-૨૦૧૩નો અંક નં-૩૧ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84