________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर - ३२ કરતી બતાવી છે. તે ખૂબ જ આકર્ષક અને રમણીય મુદ્રાથી અંકિત છે મંદિરની ભમતીમાં પ્રસિદ્ધ તોરણની કારીગરી પણ ખૂબ જ આકર્ષક છે.
ભારતીય પ્રતિમા વિજ્ઞાન, જૈન કલા અને મન્દિર સ્થાપત્યની દૃષ્ટિએ ઓસિયાંનું જૈન મંદિર ભારતીય પુરાતત્ત્વ સામગ્રીમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એ એક સર્વસ્વીકૃત સત્ય છે.
સંદર્ભ સૂચિ १. प्राचीन जैन तीर्थ ओसियाँजी (ओशवाल वंश का इतिहास) - संकलनकर्ता :
देशलहरा, मिश्रीमल, श्री रार्धमान जैन शिक्षणसंघ, ओसियां, आ. ४, २००८ २. ओसियाँ का जैन मन्दिर - वशिष्ठ, नीलिमा वर्धमान जैन शिक्षणसंघ, ओसियाँ
૧૨૮૮, ૩. ઓસિયાજી તીર્થની યશોગાથા - પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.
સા. શ્રી સિમન્વરસ્વામિ જિનમંદિર કાર્યાલય, ભિલાડ. ૪. તીર્થદર્શન, ખંડ-૨, શ્રી જૈન પ્રાર્થના મન્દિર ટ્રસ્ટ, ચેન્નઈ
પ્રણતિના સાત નિયમ
૨. સકારાત્મક વલણ અપનાવો, જીવનની જવાબદારી
પોતે લો. ૨. કોઈ પણ કાર્યના ધ્યેયને નજરમાં રાખી કામ કરો. ૩. અગત્યના કાર્યોને પહેલાં કરો. ૪. પરસ્પર ફાયદાનો વિચાર કરો, સ્વાર્થી ના બનો. ૫. પહેલાં બીજી વ્યક્તિને સાજો, પછી બીજાને તમારા
વિચાર જણાવો. ૬. સહકારથી કાર્ય કરતાં શીખો. ૭. તમારા જ્ઞાન અને આવડતને સુધારતા રહો.
३. पारसराज शाह. पूर्व प्रोफेसर जोधपुर विश्वविद्यालय, ओसियां जैन मन्दिर, आमुख
For Private and Personal Use Only