Book Title: Shrutsagar Ank 2013 09 032
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામ श्रुतसागर • ३२ ૫૧ કર્તા રચનાવર્ષ (વક્રમીય) ૯. જિનચન્દ્રસૂરિવિવાહ સહજજ્ઞાન ૧૦. જિનેશ્વરસૂરિવિવાહલો સૌમમૂર્તિ ૧૩૩૧ની આસપાસ ૧૧. જિનદયસૂરિવિવાહલ | મેરુનન્દન ૧૪૩ર પછી ૧૨. નેમવિવાહ કેવળદાસ અમીચંદ, ૧૯૨૯ ૧૩. નેમનાથધવલવિવાહલ બ્રહ્મ વિનયદેવસૂરિ, ૧૬૧૫ પહેલાં ૧૪. નેમિનાથવિવાહલો ઋષભવિજય ૧૮૮૬ ૧૫. નેમિનાથવિવાહલો મહિમસુન્દર | ૧૬પ ૧૬. નેમિનાથ (નેમિનાથવિવાહગરબો) વીરવિજય ૧૮૬૦ ૧૭. પાર્શ્વનાથવીવાહલુ પેથો ૧પ૮૧ પહેલાં ૧૮. વેણીવત્સરાજવીવાહલ | ડાંગરા (દામોદર) | ૧૯૦૭ પહેલાં ૧૯. શાન્તિનાથવિવાહલોધવલ બ્રહ્મ વિનયદેવસૂરિ ૧૭મી સદી ૨૦. શાન્તિનાથવીવાહલુધવલપ્રબન્ધ આણન્દપ્રમોદ | ૧૫૯૧ ૨૧. સુપાર્શ્વજિનવિવાહલો બ્રહ્મ વિનયદેવ | ૧૯૩૨ ૨૨. સુમતિસાધુસૂરિવિવાહલો લાવણ્યસમય | સોળમી સદી આ કૃતિઓનો ક્રમશઃ વિચાર કરીએ તે પૂર્વે ત્રણ વાત નોંધી લઇશું - (૧) વેણીવત્સરાજવીવાહ એ જ એક અજૈન કૃતિ છે. એની હાથપોથી વિ. સં. ૧૯૦૭માં લખાયેલી મળે છે. એટલે આ કૃતિ ઓછામાં ઓછાં ચારસો વર્ષ જેટલી પ્રાચીન છે. એનો આદિમ અને અંતિમ ભાગ જૈન ગૂર્જર કવિઓ (ભા.૩, ખૂ. ૨, પૃ. ૨૧૨૪-૫)માં અપાયેલ છે. (૨) ઉપર્યુક્ત તમામ કૃતિઓમાં વિ. સં. ૧૩૩૧ પછી થોડાંક વર્ષોમાં સોમમૂર્તિને હાથે રચાયેલ જિનેશ્વરસૂરિવિવાહલો સૌથી પ્રાચીન છે. એના કરતાં કોઈ જૂની કૃતિ-જૈન કે અજૈનને હાથે રચાયેલી કૃતિ-અત્યાર સુધી તો મળી નથી. એવી રીતે સૌથી અર્વાચીન જૈન કૃતિ તે નેમવિવાહ છે. એના રચનાર કેવળદાસે એ કૃતિ અમદાવાદના નગરશેઠ સ્વ. પ્રેમાભાઈ હીરાભાઇને અર્પણ કરી છે. એ અમદાવાદના “ગુજરાત યુનીયન પ્રેસમા વિ. સં. ૧૯૩૦માં છપાઈ છે. (૩) આ તમામ કૃતિઓ પદ્યાત્મક છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84