Book Title: Shrutsagar Ank 2013 02 025 Author(s): Mukeshbhai N Shah and Others Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra वि.सं. २०६९ - महा www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભણઇ નન્નસૂરિ બાલક જિમ આપણા તાતનઇ પાસિં, સાસય સુક્ષ્મની સુખડી માગું મનનઇ ઉલ્હાસઇં. પ ઇતિ શ્રી આદિનાથ સ્તવન ||૧| શ્રી શાંતિજિન સ્તવન દહીદ્રાપુરિ દીપઇ જોતાં નયણ ન છીપઇપ, સંતિ જિણેસર સામી વીનવાયું શિરનામી.૧ ણિ જંગ અતિઘણ આજઇ, મહિમા તાહરો ગાજઇ, અલીએ વિશ્વન° સવિ ભાજઇ, તિહુઅણુ જય ઘંટા વાજઇ. ૨ ચક્કાહિવ તણી પદવી, ભોગ અનોપમ ભોગવી, તૃણ જિમ તે સહૂ ઠંડી, કરમ તણાં બલ ખંડી. ૩ તીરથંકર પદ પાંમી, અવિચલ સિવપુર ગામી, સંતિ જિણેસર સોલમો, ભાવિષ્ટિ ભવિયણ સો નો. ૪ જિણવરનઇ પાએ લાગું, અવર ન કાઇએ માંગુ, ભણઇ નન્નસૂરિ તુહ્મસેવા સમરથ તું જ દેવા. ૫ ઇતિ શ્રી શાંતિનાથ સ્તવન IIરી શ્રી નેમિજિન સ્તવન ૧૧ ઊજલંગર અમ્હે જાયસ્યુંએ, એણિ તીરથે નિરમલ થાયસ્યુંએ નેમિજિણંદ બાવીસમોએ, મુજ હીયડલા આગલિ વીસમોએ . ૧ મેહલી મનનો આમલોએ, પૂજીજઇ નેમિ જિન સામલોએ કરમ તણાં મલ જિમ લોએ, અનઇ મુતરમણિ સરિસા મિલોએ. ૨ રાયમઇ રાયમઇ રાયમઇએ, પ્રભુ છાંડીનઇં મનમથ દમઇએ ઊજિમ ઉજગિરિ જઈઇએ, વ્રત લીધું એકમના થઈએ. ૩ પસૂએ જીવ ઉગારીઆએ, તિં ભવિઅણુ અતિઘણ(૩) તારીઆએ તુંહ જ પીડ્યાં પીહરૂ એ, તું શરણાગતવજપંજરૂએ. ૪ નેમિજિણેસર સઇ ધણીએ, નવિ મેહલું સેવા તુર્ભે તણીએ કરુણાસાગર હિતધરુએ, ભણઇ નન્નસૂરિ સેવક ઉદ્ધરુએ, ૫ ઇતિ શ્રી નેમિજિન સ્તવન ॥૩॥ ૧૩ For Private and Personal Use Only ७Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36