Book Title: Shrutsagar Ank 2013 02 025
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra वि.सं. २०६९-महा १३. विमलनाथ भगवान : www.kobatirth.org श्रीअकबरछत्रपतिसभा-संप्राप्तवादिवृंद. श्रीविजयसेनसूरिभिः ।। * ।। ६० ।। संवत् १६७० वर्षे वैशाख सित पंचमी सोमे वृद्धशाखीय प. तेजपालनाम्ना स्वश्रेयसे श्रीविमलनाथबिंबं कारितं प्रतिष्ठितं च श्री तपागच्छे श्रीहीरविजयसूरिपट्टपूर्वाचल सहस्रकिरणा शृंगारभट्टारक - - १४ अष्टमंगलनी पाटली* : * । । र्द० ।। स्वस्ति श्री संवत् १६६० वर्षे श्रावण सुदि ४ रवौ हस्तनक्षत्रे सिद्धि नाम्नि ज्योगे तद्दिने ।। श्री ।। श्री सोजीत्राग्रामे श्रीउशवंशज्ञातीय बृहत्सज्जने सोनी हरखा भार्या बा. टाकू सुत सोनी संतोषीकेन भार्या सोभागदे पुत्र हंसराज वछराज सिंघराज संयुतेन श्रीपास - सुपास चैत्यालये लघुचैत्यकारितः । तत्र श्री जिनाग्रके - ढौकित मंगलाष्टकमिदं श्रेयसेऽस्तु ।। प्रशस्तिलेखिनां श्रीः ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir [આ અષ્ટમંગલની પાટલી ૧૦' x ૧૨" લાંબી પહોળી છે તેના લેખમાં તેને પાર્શ્વ-સુપાર્શ્વ ચૈત્યાલયમાં સ્થાપિત કર્યાની નોંધ છે પરંતુ તે ચૈત્યોની કશી નોંધ મળતી નથી. કદાચ હાલમાં અજિતનાથ પ્રભુના જિનાલયમાં મૂળનાયક પ્રભુની ડાબે-જમણે પ્રતિષ્ઠિત શ્રીપાર્શ્વ-સુપાર્શ્વનાથ પ્રભુના કાઉસગ્ગીય પ્રતિમાજી અષ્ટમંગલની પાટલીના લેખમાં નોંધાયેલ બે પ્રભુજી હોઇ શકે, તે પૂર્વે સ્વતંત્ર જિનાલયના ગભારામાં અથવા સામરણયુક્ત દેરીમાં બેસાડાયા હોય અને તે બે દેરીની વચ્ચે નાનુ ચૈત્ય (?) બનાવી, એક પ્રતિમા પધરાવી તેની નીચેની બાજુ પબાસનમાં અષ્ટમંગલ આલેખન રૂપે આ અષ્ટમંગલની પાટલી પધરાવાઇ હોય એમ વિચારી શકાય.] ० उप - उपकेश ० सा. शाह ० बा बाई ० मं. - मंत्री ० परि., प. - परिख १३ ० ज्ञा. ज्ञातीय ० संडेर. - संडेरक गच्छनुं नाम ० सुंद्र. - सुंदर ० का कारितं ० प्र. - प्रतिष्ठितं 1 આ અષ્ટમંગલની પાટલીનો ફોટો અંકના મુખ્ય ટાઈટલ પર મૂકવામાં આવ્યો છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36