________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૬૧-મહા
३१
c. પ. પૂ. મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મ.સા.ને વિવિધ ગ્રંથોમાંથી જરૂરી માહિતીઓ ઉપલબ્ધ કરાવી.
d. અંજુ કુમારી, મધ્યપ્રદેશ તથા અલ્કાબેન શાહને તેમના સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ સંબંધિત માહિતીઓ તથા જરૂરી ગ્રંથોની પ્રીન્ટ આપવામાં આવી. e. ડૉ. ભાનુબેન સત્રાને અજાપુત્ર, ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચરિત્ર આદી ગ્રંથોના રેફરન્સ, ઝેરોક્ષ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં.
f. શ્રી ભદ્રેશભાઈ શાહ, સુરતને ‘સિદ્ધહેમ' ગ્રંથની પાટણમાં હાથી પર નિકળેલ શોભાયાત્રાનું ચિત્ર મોકલવામાં આવ્યું.
૯. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની મુલાકાતે ૧૦૨૭ યાત્રાળુઓ પધાર્યા.
વિશિષ્ટ
-મુલાકાત
૧. ડૉ. વિનયભાઈ કે જૈને (પ્રમુખ, શ્રી જીવદયા ફાઉન્ડેશન, યુ.એસ.એ.) તા. ૧૭૦૧, ગુરુવારના રોજ સંસ્થાની મુલાકાત લીધી. તેઓશ્રીને જ્ઞાનમંદિરના ગ્રંથાલય, હસ્તપ્રત, સ્કેનિંગ, કમ્પ્યુટર વિભાગોમાં થતાં કાર્યો વિશેષરૂપથી બતાવ્યાં હતાં. બધા કાર્યોથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા, શ્રી દર્શિતભાઈ પણ સંસ્થાનો પરિચય કરાવવામાં સાથે હતા.
૨. શ્રી લલિતભાઈ શાહ (જૈના), શ્રી અશોકભાઈ તથા તેમના ધર્મપત્નીએ જ્ઞાનમંદિરના ગ્રંથાલય અને હસ્તપ્રતવિભાગની મુલાકાત લઈ વિશેષ માહિતીઓ પ્રાપ્ત કરી.
જ્ઞાનમંદિરની મુલાકાતે આવેલ સાધુ-સાધ્વીજી ભગવંતો, વિદ્વાનો, સ્કૉલરો દ્વારા અપાયેલ અભિપ્રાયોમાંથી એક વિશિષ્ઠ અભિપ્રાય નીચે પ્રમાણે છે.
"Jay Jinendra, We would like to express our heartfelt thanks to Knaubhai, Darshit Bhai, Ketanbhai for their gracious hospitality. We had a reye opening" visit to Koba. The addiction of the team here is mind boggling. The manuscripts, Printed books textiles and icons are of unsurpassed quality and are a true contribution to human heritage. We look forward of working with SMJAK to help them in their mission of preserve and display human knowledge learning and art.
Dr. Vinay kumar Jain
Jiv Daya Foundation, USA
For Private and Personal Use Only