Book Title: Shrutsagar Ank 2013 02 025
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir फरवरी २०१३ સંપાદિત કર્યો છે. પ્રતમાં આ સ્તવન પછી બીજી કૃતિ લાવણ્યસમયની ચતુર્વિશતિજિન સ્તુતિ છે જે પ્રકાશિત છે. ત્યાર પછી તે મહિલ્લા નારાજ: સ્વતિ સંપૂર્ણ ત્યાર બાદ પ્રતિલેખન પુધ્ધિકા આપેલ છે. પ્રતમાં પ્રતિલેખન પુષ્પિકા આ પ્રમાણે છે:- સંવત ૧૭૩૬ વર્ષે જ્યેષ્ઠ દ્રિ ४ शुक्रे श्रीजीर्णदुर्गे सकलपंडितशिरोमणि पंडितश्री ५ श्रीविवेककुशलगणि गणिविनीतकुशल गणि तत्सी(शि)ष्य गणि आणंदकुशललिखितं ।। વિક્રમ સંવત ૧૭૩૬ના જેઠ સુદિ ૪ના શુક્રવારે પંડિત શિરોમણિ વિવેકકુશલ ગણિના શિષ્ય ગણિ વિનીતકુશલ ગણિના શિષ્ય આનંદકુશલ ગણિએ આ પ્રત જુનાગઢમાં લખી છે. શ્રી આદિજિન સ્તવન શ્રીસેગુંજ રલીઆમણો તીરથ કેરો એ રાઉ, કરમ તણા મલ ચૂરવા મોટો જસ ભડવી. બહુ દિન કેરો મુજ મનિ એહ જ અછય ઉમહો, એણિ તીરથ યાત્રા કરી જાંણુ લ્ય ભવ લાહો. ૧ ૫હતા આદિ જિસેસર પૂરવ વાર નવાણું, પંખ કરી એણિ થાનકિં જઇઇ હું ઇમ જાણું, સુરત જિમ મનવંછિત પૂરઇ રાયણિ ખ”, પંખી આદિલપાદુકા* દૂરિ ગયાં સવિ દુઃખ. ૨ આદિલ જીવન જીવન જો તું નયણ નિરખ્યો, તો હું આણંદ અતિઘણઇ હીઅડલા ભીંતરિ હરખ્યો, ચિહું ગતિ માહિ ભમી કરી મુજ મન ગાઢું અરીશું, નિરુપમ તાહરી મૂરતિ દેખી નિશ્ચલ લીણું૩ પુંડરીક ગુણવંતો ગિરુઉ જગિ ગણધાર, પાંચ કોડિ મુનિવર તણો પંઠિ જસ પરિવાર, ચૈત્રી પુનમ વાસરિ મુગતિ ગયા એણિ હાર્મિ, તો એ તીરથ સ લહીઇ પુંડરિગિરનઈ એ નાંમિ. ૪ નાભિરાયા કુલ અતિ ભલું, ધન જણણી મરુદેવા, કોડિ ગમે સેવા કરઇ જેહના પુત્રનઈ દેવા, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36