Book Title: Shrutsagar Ank 2013 02 025
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
फरवरी २०१३
શ્રી પાર્શ્વજિન સ્તવન
સકલ મૂતિ ત્રેવીસમો સામિ, ખંભાયતપુર મંડણોએ નવનિધિ સંપજઉ જેહનઇ નાંમિ, પાસ જિજ્ઞેસર થંભણોએ. ૧ જાસ પસાઉ લઇ કરઇ સાનિધિ, ધરણેંદ્રનઇ પદમાવતીએ ભોગ સંયોગનઇં અવિહડ-ઋદ્ધિ, પામી જઇ મિન ભાવતીએ. ૨ દીસઇ ધોડિલો કલિહિ મઝારિ, મહિમા અવરહ દેવહતણોએ તિણિ જગિ માનીઇ વરણ અઢાર, દેવ દેહરાંસરિ થંભોએ.૩ ન્યાનપખઇં કિમ જાણીઇ આદિ, થંભણ પાસ તુમ્હારડીએ જિન ગુણ-ગાઇ નવલઇ નાદિ, મનનઇ રંગઇં ગોરડીએ. ૪ જયવંતા થંભણ પાસ જિણંદ, સેવક વંછિત સુરતરુએ નયણ સોહાવઇ પુનિમચંદ, ભણઇ નન્નસૂરિ મંગલકરુએ. ૫ ઇતિ શ્રી પાર્શ્વનાથ સ્તવન િ
શ્રી મહાવીર જિન સ્તવન
મરુધર દેશ મઝારિ, પુર સાચોર વિચારિ તિણિ થાનિક નમુંએ, કે વીર ચોવીસમોએ.૧ ગાજણવઇ સુરતાણ, નામઇં હમીર અયાણ વાર બાવન ચડીએ, કે આયો ગડ અડીએ. ૨ શ્રીસાચોરડું વીર, સાચઇ બાવજ્ઞ વીર હેલા જીયતો એ, કે જંગ હવઇ દીપતોએ. ૩ અવર એ વડા સાર, તે નવિ લહીઇ પાર તું સમરથ સó ધણીએ, અર્ચિત્ય ચિંતામણીએ. ૪ સિદ્ધારથકુલિચંદ, દીઠલઇંપ પરમાણંદ ત્રિસલા ઉર ધર્યો એ, હું તિહુઅણસિરિ વર્ષોએ .૫ સોવન્નવજ્ઞ શરીર, સાત હાથ શ્રીવીર સીહ સુંલંછણુંએ, પ્રભુ નિરલંછણુ એ. ૬ જો તુસઇ૭ શ્રીવીર, તો લહીઇ ભવતીર કાજ સર્વે સરઇએ, જે તુર્ભે અણુસરÛએ. ૭
૧૬

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36