Book Title: Shrimad Rajchandra Ek Samalochna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ શ્રીમદ્રાચંદ્ર’એક સમાવે ચના [ ૬૬૫ * જાણવાની પ્રબળ જિજ્ઞાસા જન્મા, અને તે વર્ગો પોતે જ શ્રીમદ્રાચંદ્ર ' પુસ્તક વાંચી એ જિજ્ઞાસા શમાવવા લાગ્યો છે. આ વર્ગમાં માત્ર કુળજા જ નથી આવતા, એમાં ખાસે જૈનેતર ભાગ છે, અને તેમાં પણ માટે ભાગે આધુનિક શિક્ષાપ્રાપ્તેય છે. 6 : . મારી પોતાની બાબતમાં એમ થયું કે જ્યારે શરૂઆતમાં હું એક સાંપ્રદાયિક જૈન પાઠશાળામાં રહી કાશીમાં ભણુતા, ત્યારે એક વાર રા. ભીમજી હરજીવન ‘સુશીલ ’શ્રીમદનાં લખાણા ( કદાચ ‘ શ્રીમદ્રાજચંદ્ર જ) મને સભળાવવા મારી કોટડીમાં આવ્યા. દરમ્યાન ત્યાં તે વખતે વિરાજતા. અને અત્યારે પણ વિત-એ દુર્વાસા હેિ, ખરી રીતે સુવાસા જ અચાનક પધાર્યાં, અને થોડીક ભાઈ સુશીલની ખખર લઈ મતે એ વાચનની નિરર્થકતાના ઉપદેશ આપ્યા. ત્યાર પછી . સ. ૧૯૨૧ ના પ્રારંભ કાળમાં જ્યારે હું અમદાવાદ પુરાતત્ત્વમંદિરમાં આવ્યા, ત્યારે શ્રીમદની જયંતી પ્રસંગે કાંઈક ખેલવાનું કહેવામાં આવતાં મે’ એક દિવસ ઉપવાસપૂર્વક • શ્રીમદ્રાજચંદ્ર' પુસ્તક આદરપૂર્વક જોઈ લીધું. પણ એ અવલોકન માત્ર એકાદ દિવસનું હતું, એટલે ઊડતું જ કહી શકાય. છતાં એટલા વાચનને પરિણામે મારા મનમાં જાણ્યે-અજાણ્યે પડેલા પ્રથમના બધા જ વિપરીત સંસ્કાર ક્ષણમાત્રમાં વિલય પામી ગયા; અને સર્વ દાને એક વ્યાપક સિદ્ધાંત છે કે ગમે તેટલા કાળનુ પાપ કે અજ્ઞાનઅધકાર શુદ્ધિના તેમ જ જ્ઞાનના એક જ કિરણથી ક્ષણમાત્રમાં એસરી જાય છે, તે અનુભવ્યા. ત્યાર પછી ઈ. સ. ૧૯૩૨ સુધીમાં બે-ચાર વાર આવી જયંતી પ્રસંગે ખેલવાના અવસર આવ્યો, પણ મને એ પુસ્તક વાંચવા અને વિશેષ વિચારવાને સમય જ ન મળ્યો, અગર મે' ન મેળવ્યે. આ વખતે ભાઈ ગેપાલદાસનું પ્રસ્તુત જયંતી પ્રસંગે કાંઈક લખી મોકલવા સ્નિગ્ધ આમંત્રણ આવ્યું. બીજા પણ કારણા કાંઈક હતાં જ. તેમાં જિજ્ઞાસા એ મુખ્ય. તેથી પ્રેરાઈ આ વખતે મેં શ્રીમદ્રાજચંદ્ર” કાંઈક નિરાંતે પણ વિશેષ આદર અને તટસ્થભાવે લગભગ આખું સાંભળ્યું, અને સાથે જ ટ્રક નાંધા કરતા ગયા. એ વિશે બહુ લાંબુ લખવાની શક્યતા છતાં જોઈ તા અવકાશ નથી; તૈય પ્રસ્તુત નિબંધમાં એટલું તે નહિ ટૂંકાવું કે મારું મુખ્ય વક્તવ્ય રહી જાય અગર અસ્પષ્ટ રહે. આ કે તે કાઈ પણ એક પક્ષ તરફ ન ઢળતાં શ્રીમદ્રાજચંદ્ર’માંનાં લખાણાને જ તટસ્થભાવે વિચારી, એમના વિશે બધાયેલ અભિપ્રાય અમુક મુદ્દા નીચે લખવા ધારુ' હુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28