________________
; ]
દર્શન અને ચિ’અન
ગાંધીજીને લખેલા બીજા પત્રમાં (૪૮૨) વિવેકજ્ઞાન, તેની શકયતા અનેં તેનાં સાધનાતુ સ્પષ્ટ ચિત્ર છે.
ત્રીજા પત્રમાં (૪૭) આય વિચાર-આચાર, આય–અનાય ક્ષેત્ર, ક્ષક્ષાભક્ષ્ય વિવેક, વર્ણાશ્રમધર્મની અગત્યતા, નાતજાત આદિના ભેદ અને ખાનપાનના પારસ્પરિક વ્યવહાર આદિ વિશે ખુલાસા કરેલો છે. આજે પણ ગાંધીજીના વિકસિત અને વ્યાપક જીવનક્રમમાં જાણે શ્રીમદના એ ખુલાસાના સસ્કારી હોય એમ ભાસે છે.
આ ત્રણે પત્ર દરેકે વાંચવા લાયક છે. એની વિશેષતા એ કારણથી છે કે ખીજા કાઈને લખે તે કરતાં ગાંધીજીને જુદી જ જાતનું લખવાનું હોય છે —અધિકારીના પ્રશ્ન પ્રમાણે જવાબ. ગાંધીજી સિવાયના કાઈ પ્રત્યેના પત્ર–વ્યવહારમાં આપણે વ્યવહારુ ચર્ચા ભાગ્યે જ જોઈ એ છીએ. એમાં લેક, પર્યોય, કૈવલજ્ઞાન, સમ્યક્ત્વ ઇત્યાદિની ચર્ચા ડ્રાય છે; જ્યારે ગાંધીજી વ્યવહારુ પ્રો ધાર્મિક દૃષ્ટિએ કરે છે, અને આજે આપણે જોઈ એ છીએ કે ગાંધીજીએ કેટલા વ્યવહારુ પ્રશ્નોના નિકાલ ધમ દૃષ્ટિએ કર્યો છે! સામાન્ય જૈન વ અને અન્ય વર્ગ અધિકાર પ્રશ્નો જ કરે છે, એ હંમેશના અનુભવ શ્રીમદને પૂછનારાએના પ્રશ્નોમાં પણ સાચેા ઠરે છે. ગાંધીજી અત્યાર લગી અપવાદ છે. જ્ઞાતિભાજન, જ્ઞાતિ ખહાર ભોજન, ભક્ષ્યાશવિચાર, એમાં જ કાં સુધી છૂટ મ્રુત્યાદિ પ્રશ્નો ગાંધીજીની વકીલષ્ટિ તેમ જ પરદેશમાં આવી પડેલી પરિસ્થતિને આભારી છે. જૈનાના પ્રશ્નો મહાવીરના સમયમાં થતા પ્રશ્નો જેવા જ લગભગ છે. એમ દેખાય છે કે જેનેાના માનસની પરિસ્થિતિ લગભગ એ જ ચાલી આવે છે.
અંક ૧૩૮વાળા પત્ર કાઈ જૈન જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તરમાં છે, જે જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસીને રસ પામે એવા છે. એમાં નિયત સ્થાનથી જ તે તે ઇન્દ્રિયાનુભવ કેમ થાય છે અને ન્દ્રિયો અમુક જ પરિસ્થિતિમાં કામ ક્રમ કરે છે, તેને ખુલાસે ખૂબ સ્પષ્ટતાથી આપ્યા છે જેવા કે સર્વાં સિદ્ધિ, રાજવાતિક આદિમાં છે.
અંક ૬૩૩વાળા પત્ર, જેમાં આશ્રમમે વર્તવું કે ગમે ત્યારે ત્યાગ કરવા એ પ્રશ્ન ઋણ્યા છે અને જેને કાંઈક નિર્દેશ મેં પ્રથમ કર્યો છે, તે પત્ર પણ એક ગભીર વિચાર પૂરા પાડતા હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે..
વિશિષ્ટ કૃતિના ત્રીજા વિભાગમાં અક ૭૦૭-૮વાળું લખાણ પ્રથમ લઈ એ. એ કદાચ સ્વચિંતનજન્ય નોંધ હાય. રોગ ઉપર ા કરવી કે નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org