Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 23
________________ · શ્રીમદ્રાચંદ્ર ’એક સમાલોચના * > [ ૭૮૫ સેવાના કાની યોગ્યતા ધરાવે છે, જ્યારે · અપૂર્વ અવસર ” એ ભજનમાંની ભાવનાવાળા આત સાધક એકાંત આધ્યાત્મિક એકાંતની ઊડી ગુહામાં સેબ્સસેવકના ભાવ ભૂલી, સમાહિત થઈ જવાની તાલાવેલીવાળા દેખાય છે. નીરખીને નવયૌવના ' ઇત્યાદિ બ્રહ્મચર્ય વિષયક દોહરા (બેક્ષમાળા’–૩૪) કાઈ ઊંડા ઉદ્ગમમાંથી ઉદ્ભવ્યા છે, ખુદ ગાંધીજી પણ એને પાઠ કયારેક કરતા એમ સાંભળ્યું છે, સત્તરમે વર્ષે રચાયેલું - બહુ પુણ્ય કરા પુજથી સ્ત્યાદિ હરિગીત કાવ્ય (‘મેાક્ષમાળા’-૬૭) શબ્દ અને અર્થથી બહુ ગંભીર છે---જાણે પાછલી ઉંમરમાં રચાયું ન હોય ! બ્રહ્મચર્યના દોહરા વિશે પણ એમ જ કહી શકાય. 4 - હૈ ! પ્રભુ, હે ! પ્રભુ, શું કહું ? ' એ કાવ્ય (૨૨૪) માત્ર આત્મનિરીક્ષણથી આતપ્રેત છે. ‘જભાવે જડ પરિણમે' એ કાવ્ય (૨૨૬) જન આત્મક્રિયાનું પૂરપૂરું ખેાષક છે. જિનવર કહે છે જ્ઞાન તેને' એ ધ્રુવમદવાળું કાવ્ય (૨૨૭) જૈન પરિભાષામાં જ્ઞાનની તાત્ત્વિકતાનું નિરૂપણ કરે છે. આ બધાંય છૂટાંછવાયાં કાવ્યોને વિશિષ્ટ કૃતિમાં મૂકવાનુ કારણ એ છે તે બધાંમાં એક યા ખીજી રીતે જૈન તત્ત્વજ્ઞાન અને ન ભાવના બહુ પષ્ટતાથી વ્યક્ત થયેલી છે અને તે બધાં સુપ છે. એક વાર જેણે જૈન પરિભાષાને પડદે વીખે, તેને તે ગમે તેટલી વાર વાંચવા છતાં તેમાંથી નવીનતાના જ અનુભવ થાય એમ છે. વિશિષ્ટ કૃતિના બીજા વિભાગમાં ગાંધીજીને ભિન્નભિન્ન સમયે લખેલા ત્રણ પત્રોત્ર છે. પહેલા પત્ર (૪૪૭) જેમ પ્રશ્નોમાં તેમ ઉત્તરમાં પણ મેટા છે. ખી વિરોષતા એ છે કે પ્રશ્નો તાત્ત્વિક અને વ્યાવહારિક બન્ને રૂપના તેમ જ એરિસ્ટરની બુદ્ધિને છાજે તેવા વ્યવસ્થિત છે. ઉત્તર પણ પ્રજ્ઞાથી અને અનુભવજ્ઞાનથી અપાયેલા છે. સમત્વ પદે પદે છે. સર્પ મારવા ન મારવાને ન્યાય પ્રજ્ઞાપાટવ અને વસ્તુસ્થિતિ સૂચવે છે. છતાં આજે એ ઉત્તર અપર્યાપ્ત જ છે. સામૂહિક દૃષ્ટિએ પણ આવી બાબતમાં વિચાર કરવો જ પડે છે. ગાંધીજીએ પાછળથી એ વિચાર કર્યાં. શ્રીમદ શું કરત તે કહી ન શકાય, પણ જેનેએ અને બધાએ એ વિચાર કરવા જ જોઈ એ. મુહની ભાખતમાં શ્રીમદ્દે અભિપ્રાય આપ્યો છે, તે તેમનાં મૂળ પુસ્તકે પૂરાં વાંચ્યાં હાત તા જુદી રીતે આપત. આ ગ્રંથમાં જા × આ ગ્રંથમાં તુ * ૫૦ Jain Education International પાન ૫૦, ભડ ૩, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28