________________
શ્રીમદ્રાજચંદ્ર એક સમાવેાયના
૮
વિત ચઈ જ જાય છે ? એના જવાબ તેમણે આપ્યા છે તે કેટલા સાચો છે ! તેઓએ કહ્યુ છે કે આર્દ્રના નિષેધ ચૈત્ર-વૈશાખમાં ઉત્પન્ન થનાર કેરીને આશરીને છે; નહિ કે, આર્દ્રામાં અગર ત્યાર બાદ ઉત્પન્ન થનાર કરીને આશરીને (૫૨૧). આ તેમના વિવેક કેટલા યથાર્થ છે, તેની પરીક્ષા કરવા ઇચ્છનાર જૈનેએ આર્દ્ર પછી યુ. પી., બિહાર આદિમાં કરી નેવા અને ખાવા જવું ઘટે.
દેશના આકડાપણા વિશે એમણે ર્શાવેલા વિચાર તેમની વ્યવહાર-કુશળતા સૂચવે છે. તે સુધડતામાં માનવા છતાં આછકડાપણાથી યોગ્યતા ન વધવાનું કહે છે, અને સાદાઈથી યેાગ્યતા ન ટવાનું કહે છે. ભૂખી તે! એમના પગાર ન વધવા-ઘટવાના દાખલામાં છે. આ રહ્યા તેમના શબ્દો પહેરવેશ આકડા નહિ છતાં સુધડ એવી સાદાઈ સારી છે, આકડાઈથી પાંચસાના પગારના કાઈ પાંચસો એક ન કરે અને યેાગ્ય સાદાઈથી પાંચસેાના ચારસે નવ્વાણું કાઈ ન કરે' (૭૦ ૬).
વગર વિચાર્યે ધર્મને નામે ધાંધલ કરી મૂકનારા, અત્યારે તે શ્વસુરગૃહની પેઠે પરદેશમાં વસતી સતિના જૈન પૂર્વજોએ ચારેક શંકા પહેલાં વીરચંદ ગાંધીના ધર્મ પરિષદ નિમિત્તે અમેરિકાપ્રવાસ વખતે જ્યારે ભારે ધાંધલ મચાવી, ત્યારે તે જ ધનમસ્તે વ્યાપારીની વચ્ચે વ્યાપારી તરીકે રહેવા છતાં શ્રીમદે પરદેશગમનના નિષેધ પરત્વે જે વિચાર દર્શાવ્યા છે, તે વિચાર પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીની પેઠે કેવા વિવેકપૂર્ણ અને નિભૅય છે! એ જૈન સમાજની પ્રકૃતિના દ્યોતક હાઈ તેમના જ શબ્દોમાં વાંચવા જેવા છે. તેઓ લખે છે;
ધમાં લૌકિક મેટાઈ, માનમહત્ત્વની ઇચ્હા, એ ધર્મના દ્રોહરૂપ છે.
- ધર્મના બહાને અનાય દેશમાં જવાના કે મૂત્રાદિ માલવાના નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાના માન-મહત્ત્વ-મોટાઈ ને સવાલ આવે ત્યાં એ જ ધર્મને ડૉકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે, એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તેા બહાનારૂપ અને સ્વાર્થિક માનાદિના સવાલ મુખ્ય—એ ધર્મદ્રોહ જ છે.
વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ધર્મ જ મુખ્ય એવા ર્ગ ત્યારે અહાભાગ્ય, ’ (૭૬)
<
શ્રીમદના પરિચિત મિત્રો, સંબંધી અને કદાચ આશ્રયદાતાએ પણ કેટલાક કટ્ટર મૂર્તિ વિરોધી સ્થાનકવાસી હતા. તે પોતે પણ પ્રથમ એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org