Book Title: Shantinath Charitra Gujarati Author(s): Bhavchandrasuri Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ L Vy" / > રુક્ષ અન્ય રે ૩૪મ્યાન આ પ્રસ્તાવના.. शीघ्र वापस करने की कृपा जिससे अन्य वाचकगण इस उपयोग कर सकें. આ શ્રી શાંતિનાથ પરમાત્માના શ્રીભાવચંદસરિત સંસ્કૃત ગદ્યાત્મક ચરિત્રનું ભાષાંતર પ્રગટ કરતાં અમને અત્યંત આલ્હાદ થાય છે. આ વીશીની અંદરના પરમાત્માઓમાં આ શ્રી શાંતિનાથજીની પુણ્ય પ્રકૃતિ બહુ વિશેષ જણાય છે, તે તેમના ચરિત્રની અંદર આવેલી હકીક્તથી સિદ્ધ થાય છે - આ પરમાત્માના ચરિત્રો બહુ સંખ્યામાં થયેલા છે. તેમાંથી જાણવામાં આવેલા નીચે પ્રમાણે છે - ( 1 શ્રી હેમચંદ્રાચાર્યના ગુરૂ શ્રી દેવચંદ્રસુરિનું કરેલું પ્રાકૃત ચરિત્ર. (પાટણ ફળીયાવાડાના ભંડારમાં છે.). 2 શ્રી હેમચંદ્રાચાર્ય કૃત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રનું પાંચમું પર્વ, જેના પાંચ સર્ગ છે અને 2043 શ્લોક પ્રમાણ છે. (આ સભાએ તે છપાવેલ છે.) 3 શ્રી માણિજ્યચંદ્રસૂરિ વિરચિત-(પાલીતાણે વીરબાઈ પાઠશાળામાં છે.) 4 શ્રી અજિતપ્રભસૂરિ વિરચિત-(કલકત્તા એશીયાટીક સાઈટીએ તથા આ સભાએ છપાવેલ છે. ગ્લૅક સંખ્યા 4800 છે.) 5 શ્રી મુનિદેવસૂરિ વિરચિત-(શ્રી વિજયધર્મસૂરિ પાસે છે.) 6 શ્રી મુનિભદ્રસૂરિ વિરચિત– શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી છપાયેલ છે. શ્લોક સંખ્યા ૬ર૭૨. સર્ગ 19 છે. વિ. સં. 1410 માં બનાવેલું છે.) 7 મહોપાધ્યાય શ્રી મેઘવિજયગણિ વિરચિત શ્રીહર્ષિ કવિત નૈષધીય સમસ્યા પૂર્તિરૂપ (જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાળાએ છપાવેલ છે. તેથી સર્ગ 6 છે. વૃત્ત મોટા એકંદર 591 છે.) 8 શ્રી ભાવચંદ્રસૂરિ વિરચિત ગદ્યબંધ. કે જેનું ભાષાંતર પ્રગટ કરવામાં આવે છે. તેનું ગ્લૅક પ્રમાણુ 6000 ઉપરાંત છે. રાજે છપાવેલ છે.) આ સિવાય પણ બીજા ચરિત્ર હવા સંભવ છે; પરંતુ તે જાણવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 401