Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
गमयनक नातियावर Ul9XJવી मालामा Rabદીશ
અનિચભાવના वहागागा कमविमार ધDIક ભાવના એટલે વિચારણા. Bતી ]]ી
છે શબ્દ ભાવના પ્રસિદ્ધ છે. પણ વિચારણા શબ્દ અપ્રચલિત છે. જે વિચાર આચારમાં મુકીએ તેની સામી | ના બાજુનો વિચાર કરીએ તો પહેલા વિચારનો ઉપચાર લાગે.
એવી વિચારણાના પ્રકાર બાર છે. એમાં પહેલી છ ભાવન/વિચારણા સમ્યકદર્શન પ્રાપ્ત કરાવનાર છે અને છેલ્લી છ ભાવના/વિચારણા સમ્યકદર્શનને પોષણ આપનાર છે. પહેલી વિચારણા ઘણી મહત્ત્વની છે. અનિત્ય ભાવના/વિચારણા જગત આખું અનિત્ય છે માટે તેમાં આસક્ત થવા જેવું નથી. કારણ કે સ્વયં પોતે અનિત્ય છે તેમાં નિત્યની આશા કેવી? એક કવિત સુંદર છે તે કંઠે કરવાલાયક છે, તે આ પ્રમાણે છેઃ
વિદ્યુતલક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જલના તરંગ, પુરંદરી ચાપ, અનંગ રંગ, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ.
11
221sta
એના માટે સંસ્કૃતમાં પણ એક ઉક્તિ સરસ આવે છે અનિત્ય સંસારે ભવતિ સકલ યનનયનગમ (સંસારમાં જે બધું દેખાય છે, તે સર્વ અનિત્ય છે.) અનિત્ય ભાવનાની વિચારણામાં દેવલોકમાં જે સર્વથી ચડિયાતા સુખો જેમાં કહેવાય છે તે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવોનું આયુષ્ય પણ તેત્રીસ સાગરોપમનું છે અને ત્યાંથી આવવું પડે છે. જેમ જેમ અવસર્પિણીકાર
1] જીત્ત,