Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 16
________________ અનુક્રમણિકા પદ કમાંડ પૃષ્ઠ = V * = V * ૪૭૨ ૪૭૨ ૪૭૨ ४७४ ૪૭૫ = V * = V V = V W = V US ૪૭૫ ૪૭૫ ૪૮૯ ૪૮૯ ૪૭૫ ૪૭૬ ૪૭૬ ૪૮૯ ૪૯૦ ૪૯૧ હ | ક્રમાંક મહાનીતિ ૬૪૯ | બને ત્યાં સુધી રાજદ્વારે ચઢે નહીં. ૬૫૦| શ્રીમંતાવસ્થાએ વિ. શાળાથી કરું. ૬૫૧ | નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં. ૬૫ર | પરદુ:ખે હર્ષ ઘરું નહીં. ૬૫૩| જેમ બને તેમ ઘવળ વસ્ત્ર સજું. ૬૫૪| દિવસે તેલ નાખું નહીં. ૬૫૫ સ્ત્રીએ રાત્રે તેલ નાખવું નહીં. ૬૫૬ પાપપર્વ એવું નહીં. ઘર્મી, સુયશી એક કૃત્ય કરવાનો | મનોરથ ઘરાવું છું. ૬૫૮ | ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં. ૬૫૯ | શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. ૬૬૦ | સર્વ ઘાક મેળાપમાં જઉં નહીં. ૬૬૧ | | ઝાડ તળે રાત્રે શયન કરું નહીં. કૂવા કાંઠે રાત્રે બેસું નહીં. ૬૬૩ ઐક્ય નિયમને તોડું નહીં. ૬૬૪ | તન, મન, ધન, વચન અને આત્મસમર્પણ કરું છું. ૬૬૫ | મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. ૬૬૬ | અયોગ્ય શયન ત્યાગું છું. ૬૬૭] અયોગ્ય દાન ત્યાગું છું. ૬૬૮] બુદ્ધિની વૃદ્ધિના નિયમો તવું નહીં. ૬૬૯| દાસત્વ–પરમ—લાભ ત્યાગું છું. ૬૭૦ | ઘર્મઘૂર્તતા ત્યાગું છું. ૬૭૧ | માયાથી નિવત્ છું. ૬૭૨ | પાપમુક્ત મનોરથ મૃત કરું છું. ૬૭૩| વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું. ૬૭૪ સંતને સંકટ આપું નહીં. ૪૭૭ મહાનીતિ ૬૭૫| અજાણ્યાને રસ્તો બતાવું. ૬૭૬| બે ભાવ રાખું નહીં. ૬૭૭ી વસ્તુમાં સેળભેળ કરું નહીં. ૬૭૮| જીવહિંસક વ્યાપાર કરું નહીં. ૬૭૯| ના કહેલાં અથાણાદિક એવું નહીં. ૬૮૦] એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં. ૬૮૧ સામા પક્ષનાં સગાં સ્વઘર્મી જ ખોળીશ. ૬૮૨| ઘર્મર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ. ૬૮૩) આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ. ૬૮૪| ઘર્મમિત્રમાં માયા રમું નહીં. ૬૮૫| ચતુર્વર્તી ઘર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. ૬૮૬| સત્યવાદીને સહાયભૂત થઈશ. ૬૮૭] ધૂર્ત ત્યાગને ત્યાગું છું. ૬૮૮| પ્રાણી પર કોપ કરવો નહીં. ૬૮૯| વસ્તુનું તત્ત્વ જાણવું. ૬૯૦ સ્તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં. ૬૯૧] અનર્થ પાપ કરું નહીં. ૬૯૨| આરંભોપાધિ ત્યાગું છું. ૬૯૩| કુસંગ ત્યાગું છું. ૬૯૪| મોહ ત્યાગું છું. ૬૯૫| દોષનું પ્રાયશ્ચિત્ત કરીશ. ૬૯૬| પ્રાયશ્ચિત્તાદિકની વિસ્મૃતિ નહીં કરું. ૬૯૭| સઘળાં કરતાં થર્મવર્ગ પ્રિય માનીશ. ૬૯૮| તારો ઘર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રસાદ નહીં કરું. ૬૯૯ (આ સ્થાને વાક્ય નથી). ૭૦૦ |(આ સ્થાને વાક્ય નથી). ૪૯ર ૬૬૨ ૪૭૮ ४७८ ૪૯૨ ૪૯૩ ૪૯૪ P ४७८ ४७८ ૪૯૬ M ૪૭૯ ૪૭૯ ૪૮૧ ૪૮૧ ૪૮૨ ૪૮૪ ૫૦૦ ૫૦૩ ૫૦૫ ૪૮૪ ૫૦૭ ૫૦૭ ૫૦૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. ભાદરવા સુદ ૬, સં.૨૦૦૭ “પ્રશ્નકૃપાળુદેવે વચનામૃતમાં કહ્યું છે કે – “વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો” આનો અર્થ શો હશે? પૂજ્યશ્રી કહે-તત્ત્વજ્ઞાનમાં કૃપાળુદેવે મહાનીતિના સાતસો વચનો (વચન સપ્તશતી) લખ્યાં છે તેનું અવલોકન કરવું. તેમાં સ્ત્રીને કેમ વર્તવું? પુરુષને કેમ વર્તવું ? મુનિ આદિને કેમ વર્તવું? એ બધું છે. તે વિચારવું.” -પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત નોટ-૧ (પૃ.૧૧૭) (૧૬)

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 572