Book Title: Sarvdharn Darshan Author(s): Gunvant Barvalia Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 4
________________ અનુક્રમણિકા ઉત્તમ પરિચય આપ્યો છે. ઈશ્વરપ્રાપ્તિના અનેક માર્ગો છે. તેથી દરેકને પોતાનો ધર્મ પાળવાની અનુકૂળતા કરી આપનાર આ ભારતની આર્યભૂમિ છે. તેથી જ કદાચ ભારતની ભૂમિને ધર્મ અને આધ્યાત્મિકતાનું પિયર ગણવામાં આવે છે. | મુનિ શ્રી સંતબાલજીનું ‘સર્વધર્મ સમભાવ'નું કાર્ય આગળ વધારવા, ૫. લલિતાબાઈ સ્વામીના શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીએ મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચિંચણીમાં વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા પ્રયોગશીલ કાર્યો કર્યા. આ પ્રકાશન માટે તે અભિયાન પ્રેરકબળ બની રહ્યું. આ કાર્યમાં વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. રસિકભાઈ મહેતાનું માર્ગદર્શન મળ્યું છે. હું તેમનો ઋણી છું. લેખનકાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયાનો સતત સહયોગ મળ્યો છે. સંદર્ભ ગ્રંથો સુલભ કરી આપવા બદલ SPR જૈન કન્યાશાળા ટ્રસ્ટનો, શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપર, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત મહાવીરનગર પુસ્તકાલય, ડૉ. રસિકભાઈ મહેતા અને પ્રીતિબહેન દેઢિયાનો આભારી છું. નવભારત સાહિત્ય મંદિરના મુ. શ્રી ધનજીભાઈ તથા અશોકભાઈ શાહનો આભાર માનું છું. સર્વધર્મ દર્શન આપણા માટે સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ સમન્વયના વિચારોને આચારનું રૂપ આપવા કલ્યાણની કેડી બની રહે એ જ મંગલભાવના. کشی ૧. હિન્દુ ધર્મ ૨. ચાર્વાક દર્શન ૩. જૈન ધર્મ ૪. બૌદ્ધ ધર્મ ૫. શીખ ધર્મ દ, ઇસ્લામ ધર્મ ૭. ખ્રિસ્તી ધર્મ ૮. જરથોસ્તી ધર્મ - પારસી ધર્મ ૯. તાઓ ધર્મ ૧૦. શિન્જો ધર્મ ૧૧. જયુડો (યહૂદી) ધર્મ ૧૨. કોફ્યુશિયસ ધર્મ ૧૩, યુદ્ધ સંદર્ભે હિંસા, ધર્મ અને નીતિ ૧૪. ધર્મ અને ઝનૂન : એક વિશ્લેષણ ૧૫. દર્શન સાહિત્યમાં આત્મચિંતન ૧૬. ધર્મ એક જ માનવધર્મ ૧૭, પંથ કે સંપ્રદાય શરીર છે અને ધર્મ આત્મા છે ૧૮. સર્વધર્મ સમભાવ ૧૯. વિવિધ ધર્મના મંત્ર, સ્તુતિ, પ્રાર્થના વગેરે شی ૧૧૪ ૧૨૦ ૧૨૪ شی ૧૩૨ ૧૪૦ ૧૪૭ ૧૪૯ - ગુણવંત બરવાળિયા شی ઑક્ટોબર, ૨૦૦૨ ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (પૂ.) મુંબઈ-૪૦૦ ૦૭૭ ૧૬૨ شی شی -Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 101