Book Title: Santni Amrut Vani Author(s): Punyavijay Publisher: Jamnadas P Sheth Mumbai View full book textPage 6
________________ નિર્મથને પંથ જડ ને ચેતન બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે; સ્વરૂ૫ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ ભવનને ઉપાય છે. –આંક, ૯૦૨ જ્ઞાનીની વાણી (શાર્દૂલ વિક્રીડિત) બધું પ્રૌઢ વિવેકજ્ઞાને વરણી, સ્થાવાદ શુચિમચી, દુષ્કર્મોધ કલુષ ચિત્તહરણ, માર્ગસ્થ દેતૃમય; વંચકગ રહિત હિતકરણ, ધર્મસ્ય મમમયી, વાણી રાજ કલંકકર્મ દહની, કારુણ્ય વર્ષામયી. જેવા સંગ સુગ બોધવચન, બોધિ સમાધિ થતી; એવા સંત સુતત્ત્વજ્ઞાનનિધિને, વંદુ ધરી સન્મતિ. (સંગ્રહકર્તા) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 186