Book Title: Sanghachar Bhashyam Part 01 Author(s): Devendrasuri, Rajpadmavijay Publisher: Shrutgyan Sanskar Pith View full book textPage 5
________________ T ' his કદા ક ) . * પu. : છે . . - , ધરે સદા હાસ II શ્રી કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ | શ્રુતજ્ઞાન સંરક્કાર પીઠ ૧૩, વિમલનાથ ફ્લેટ, ૧-શ્રીમાળી સોસાયટી, | નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ. આચાર્ય વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.નાં ઘણાં ન પુસ્તકો પ્રગટ થઈ ગયેલ છે. શનિ સૌરભના માધ્યમે તેઓશ્રીની સાહિત્યપ્રસાદી પીરસાતી રહી છે. તેઓશ્રીના શીષ્યરત્ન પૂ. આચાર્ય વિજય રાજશેખરસૂરીશ્વરજી મ.સા. પણ સાહિત્યક્ષેત્રમાં આગવી પ્રતિભા ધરાવી રહ્યા છે. તેઓશ્રીના શિષ્ય સમુદાયના પણ પ્રકાશનો પ્રગટ થઈ રહ્યાં છે, જે માટે એક પ્રકાશન સંસ્થાની જરૂર છે હતી. હવે તે સંસ્થા સ્થપાઈ છે. જેનું નામ છે- “શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ'. પુસ્તક પ્રકાશન વિભાગના ઘણા સભ્યો થયેલ છે. હજુ બીજા પણ સભ્યો લેવાનું ચાલુ છે. અમારા આ પ્રયત્નમાં આપનો સહકાર મળશે તો અમારું કાર્ય સરળ બનશે. અમારી યોજના નીચે મુજબ છે. એક પુસ્તકના મુખ્યદાતા રૂ. ૫૧,000/-નો પણ આપ લાભ લઈ શકો છો. જેમાં આપનો ફોટો પણ મૂકી શકાય છે. પુસ્તક પ્રકાશનના આજીવન શુભેચ્છકનાં રૂા.૫,૦૦૦/- છે. પુસ્તક પ્રકાશનના આજીવન સહાયકનાં રૂા. ૧૧,૦૦૦/- છે. પુસ્તક પ્રકાશનના આજીવન સભ્યના રૂ. ૨,૫૦૦/- છે. ) ચેકડ્રાફ્ટથી નાણાં મોકલવાના રહેશે. સંસ્થા તરફથી પ્રગટ થતાં પ્રત્યેક પ્રકાશનો તેમને પ્રાપ્ત થશે. પ્રગટ થયેલા પ્રકાશનોમાંથી અત્યારે જેહાજર હશેતે મળશે. -: ટ્રસ્ટી મંડળ :-) ચંપકલાલ કે. શેઠ - અમદાવાદ. ફોનઃ (O) ૫૩૫૨૩૪૧ (R) ૨૪૬૦૬૯૧ પ્રમોદભાઈ એન. ગાંધી - અમદાવાદ. ફોનઃ () ૫૦૦૦, ૬૫૦૦૫૫૬ પ્રવીણચંદ્ર સી. ગાંધી - અમદાવાદ. ફોનઃ (૦) ૫૨૨૫૦૩ વિજયકુમાર વી. મોરખીયા - અમદાવાદ. ફોનઃ (O) પ૩૫૦૧૪૯ ચેતનભાઈ ડી. શાહ - અમદાવાદ. ફોનઃ (0) ૨૧૩૬૩૮૧ જબરમલ પી. ભણસાલી - મુંબઈ. શ્રુત ભક્તિયોગમાં આપનો સહકાર મળશે તે અપેક્ષા સાથે પૂજ્ય સાધુ-સાધ્વીજી , મહારાજોને પ્રકાશનો સવિનય સમર્પણ કરવા ઈચ્છીએ છીએ. તેઓશ્રી શ્રાવક દ્વારા છે, પત્ર લખી પુસ્તકો મેળવી લે તેવી નમ્ર વિનંતી. જ્ઞાનમંદિરોને પણ પુસ્તકો અર્પણ કરવામાં આવશે. લિ. ટ્રસ્ટી મંડળ " "" . ગમ લિ . છે / ગામડળ છે. the હPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 254