Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ સમર્પણનું PG DS PG DG D€ 24 2 26 BC DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO શ્રી નમસ્કાર મહામંત્રના અઠંગ ઉપાસક,.... વર્તમાન સાયન્સના અસત્ય સિદ્ધાંતના પડકારક યોગ સાધનાના સર્વોચ્ચ સાધક પ્રાચીન હ.લિ. ગ્રંથોના સંશોધન દ્વારા અપ્રગટ રહસ્યોના પ્રકાશક વ્યાકરણ -ન્યાય-સાહિત્યના અભ્યાસક સુદીર્ઘ સંયમ પર્યાયે પણ નમ્રતા-વિનય-નિસ્પૃહતાસાથે સાથે નિરાસંસ, નિરભિમાની આદિ ગુણોના સ્વામી તો હતા જ માત્ર છ વર્ષની લધુ વયે સંયમજીવન પ્રાપ્ત કરી સ્વ- પર શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી સુદીર્ઘકાલ સુધી સુવિશુદ્ધ સંયમજીવનનું પાલન કર્યું અને આગમ વાચનાના પ્રવાહના માધ્યમે અનેક પુણ્યાત્માઓના સંયમપંથના પ્રેરક બન્યા... ઘડવૈયા બન્યા. શુદ્ધ સંયમ-આચારોના માર્ગદર્શક બન્યા... અને જેઓએ.. વિષમ કાળમાં આચારશુદ્ધિનો નાદ જગાવ્યો... તે પૂજ્યપાદ પંન્યાસ ગુરુદેવશ્રી... અભયસાગરજી મ.ના કરકમલે... સંઘચાત્રા 08 વિધિ Jan Education human For Personal Private Use Only www. brary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44