Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan
View full book text
________________
Sd Sed Sed Sતુ
તીર્થયાત્રા
શાંતિ વિધાન
તુ
છે DOG DOG DOO DOO DOO DOO DOO DOO DOO DOO
Oછે Oછે Os Oછે Oછે Oછે
ત્યાર પછી ઇરિયાવહી કરી ૮ થીયથી નીચે પ્રમાણે દેવવંદન કરે.
ખમા દેઈ કહે, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? (ગુરુ - કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન | મુદ્રાએ બેસે પછી ગુરુ નીચે પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન કરાવે.
ચૈત્યવંદન ॐनमःपार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । हाँधरणेन्द्रवैरोट्या-पद्मादेवी युतायते ॥१॥ शान्तितुष्टिमहापुष्टिधृतिकीर्तिविधायिने । ॐ हाँद्विव्यालवैतालसर्वाधिव्याधिनाशिने ॥२॥ जयाजिता रव्या-विजयाख्या :पराजितयान्वितः। दिशांपालैहैर्यक्षैविद्यादेवीभिरन्वितः ॥३॥ ॐ असिआउसा नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते, भासन्तेच्छत्रचामरैः ॥४॥
श्री शंखेश्वरमण्डन ! पार्श्वजिन ! प्रणत-कल्पतरुकल्प ! चूरय दुष्टवातं, पूरय मे वाञ्छितं नाथ ! ॥५॥ પછી જંકિંચિ૦ નમુસ્કુર્ણ, અરિહંત ચેઇયાણં અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારી નમો હેતુ કહી નીચે જણાવેલ થઇ ભણવી.
अर्हस्तनोतु स श्रेयः श्रियं यद्ध्यानतो नरैः । अप्यन्द्री सकला त्रैहि, रंहसा सहसौच्यत ॥१॥ પછી લોગસ્સવ સવ્વલોએઅરિહંતઅન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નીચેની બીજી થઇ ભણવી.
ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदह्रींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥२॥ પછી પુખરવરદી, સુઅસ ભગવઓ વંદણવત્તિયાએ અન્નથ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નીચેની, ત્રીજી થઇ ભણવી.
नवतत्वयुता त्रिपदीश्रिता रूचिज्ञानपुण्यशक्तिमता । वरधर्मकीर्तिविद्यानन्दा स्याज्जैनगीर्जीयात् ॥३॥
તુ
તુ
તું
8
8
સંઘયાત્રા વિધિ

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44