Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan
View full book text
________________
8 તીર્થયાત્રાના મહાન લાલો ? सम्यक्त्वधारी पथिपादचारी, भूस्वापकारी वरशीलधारी।
सचित्तहारी सुकृति सदैका-हारी विशुद्धां विदधातु यात्राम् ॥१॥ સમ્યત્વધારી, પાદચારી, ભૂમિસંથારી, શ્રેષ્ઠ બ્રહ્મચર્યધારી, સચિતપરિહારી અને એકાહારી
આ છ'રી (આચાર) સદા સુકત કરનારી છે, તેથી વિશુદ્ધ યાત્રા કરો.
एकाहारी भूमिसंस्तारकारी पद्भ्यांचारी शुद्ध सम्यक्त्वधारी। यात्राकाले सर्व सचित्तहारी पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥२॥
તીર્થયાત્રા સમયે પુણ્યવાન વિવેકી આરાધક આત્મા , એકાહારી, ભૂમિસંથારી, પાદચારી, શુદ્ધ સમ્યક્તધારી, સચિત્તત્યાગી અને બ્રહ્મચારી હોય છે.
सदा शुभध्यानमसार-लक्ष्म्या: फलं चतुर्धा सुकृताप्तिरुच्चैः।।
तीर्थोन्नतिः तीर्थकृतां पदाप्तिः गुणा हि यात्रा-प्रभवाः स्युरेते ॥३॥ અસાર લક્ષ્મીનું ળ ચાર પ્રકારનું છે. (૧) હંમેશા શુભ ધ્યાન રહે. (૨) ઉચ્ચકોટિના સુકૃતોની પ્રાપ્તિ (૩)તીર્થની ઉન્નતિ (શાસના પ્રભાવના) અને (૪) તીર્થંકર પદની પ્રાપ્તિ, ખરેખર અસાર લક્ષ્મીના આ ચારે ગુણો યાત્રાના પ્રભાવથી ઉત્પન્ન થાય છે.
श्री तीर्थ-पान्थरजसा विरजीभवन्ति, तीर्थेषुबंभ्रमणतो न भवे भ्रमन्ति ।
द्रव्यव्ययादिहनराः स्थिरसंपदः स्युः पूज्या भवन्ति जगदीशमथार्चयन्तः ॥४॥ તીર્થયાત્રાના માર્ગમાં ઉડતી રજથી આત્મા કર્મરૂપી રજથી રહિત થાય છે. તીર્થોમાં વારંવાર ભ્રમણથી ભવભ્રમણ અટકે છે. તીર્થોમાં સંપત્તિનો વ્યય કરવાથી માણસો સ્થિરસંપત્તિવાળા થાય છે.પરમાત્માને પૂજતાં લોકો પૂજ્ય બને છે. માન સમ્માનને પામે છે)
NO
થિયો
Educon
Use Only
www.
brary.org

Page Navigation
1 ... 41 42 43 44