Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan
View full book text
________________
સંઘમાળ વિધાન દેવવંદન
પછી ખમા દઇ ઇરિયાવહી પડિક્કની એક લોગસ્સનો કાઉ૦ કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. ખમા દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું? (ગુરૂ-પહ) “ઇચ્છે' ખમા ભગવન્! સુદ્ધા વસતિ (ગુરૂ-તહત્તિ)
ખમાબ ઇચ્છા સંદિ ભગવન્! મુહપત્તિ પડિલેહું? (ગુરુ-પડિલેહેહ) ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી પછી ખમા દઇ ઇચ્છકારિ ભગવન્! તુહે અહં સિમ્યકત્વ સામાયિક આરોવાવણી] તીર્થમાલા આરોવાવણી નંદીકરાવણી વાસનિક્ષેપ કરો. ગુરુ ત્રણ નવકાર ગણવાપૂર્વક વાસનિક્ષેપ કરે.
પછી ખમા દઇ ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં [સમ્યકત્વ સામાયિક આરોવાવણી] તીર્થમાલા આરોવાવણી, નંદીકરાવણી વાસનિક્ષેપકરાવણી દેવવંદાવો. (ગુરુ-વંદામિ.).
ખમા દેઇ કહે, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? (ગુરુ - કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન મુદ્રાએ 08ી બેસે પછી ગુરુ નીચે પ્રમાણે ચૈત્યવંદન કરાવે.
ચૈત્યવંદન ॐनमःपार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । हाँधरणेन्द्रवैरोट्या-पद्मादेवी युतायते ॥१॥ शान्तितुष्टिमहापुष्टिधृतिकीर्तिविधायिने । ॐ ह्रींद्विव्यालवैतालसर्वाधिव्याधिनाशिने ॥२॥ जया जिताउरव्या-विजयाउरख्या पराजितया न्वितः। दिशांपालैहैर्यक्षविद्यादेवीभिरन्वितः ॥३॥
ॐ असिआउसा नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते, भासन्तेच्छत्रचामरैः ॥४॥ સંઘયાત્રા
श्री शंखेश्वरमण्डन ! पार्श्वजिन ! प्रणत-कल्पतरुकल्प ! चूरय दुष्टवातं, पूरय मे वाञ्छितं नाथ ! ॥५॥ વિધિ
જિગ્લી પછી જંકિંચિત નમુસ્કુર્ણ, અરિહંત ચેઇયાણં અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોહ૦ કહી
B B8 8% 8% B Bૐ ૐ
Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog
ૐ% 2% B%

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44