Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ પરિશિષ્ટ નવગ્રહાદિ પૂજન (સંક્ષેપ વિધિથી) પ્રથમ સ્નાત્રપૂજા ભણાવવી, પછી અષ્ટપ્રકારી પૂજા કરવી, સમય હોય તો શાંતિનાથપ્રભુનો કળશ ભણવો, પછી વજપંજર સ્તોત્ર મુદ્રા પૂર્વક બોલવું. (જુઓ પૃ.નં.૩) પછી બલિબાકુળા વિસ્તારપૂર્વક આપવા : (૧) ૐ નમો ઇન્દ્રાય પૂર્વદિગધિષ્ઠાયકાય ઐરાવણવાહનાય સહસ્રનેત્રાય વજાયુધાય સવાહનાય સપરિજનાય અસ્મિનું જંબુદ્વિપે ભરતક્ષેત્રે દક્ષિણાર્ધ ભરતે મધ્યખંડે અમુક દેશે અમુક નગરે અમુક પ્રાસાદે.... સંઘયાત્રા શાંતિ વિધાન મહોત્સવે અત્ર 08|| આગચ્છ આગ૭ બલિપૂજાં ગુહાણ ગુહાણ શાંતિકરા ભવંતુ, તુષ્ટિકરા ભવંતુ, પુષ્ટિકરા ભવંતુ, શિવંકરા ભવંતુ સ્વાહા (વિસર્જનમાં વિશે સ્વસ્થાનું ગચ્છ ગચ્છ બોલવું) (૨) ૐ નમો અગ્નયે અગ્નિમૂર્તયે શક્તિહસ્તાય મેષવાહનાય સપરિજનાય અસ્મિન્... (૩) ૐ નમો કમાય દક્ષિણદિગધિષ્ઠાયકાય મહિષવાહનાય દંડાયુધાય કૃષ્ણમૂર્તયે સપરિજનાય અસ્મિન્... (૪) ૐ નમો નૈઋતાય ખડગુહસ્તાય શબવાહનાય સપરિજનાય અસ્મિન્... (૫) નમો વસૃણાય પશ્ચિમદિગધિષ્ઠાયકાય મકરવાહનાય પાશહસ્તાય સપરિજનાય અસ્મિન્... (૬) ૐ નમો વાયવે વાયવીપતયે ધ્વજહસ્તાય હરિણવાહનાય સપરિજનાય અસ્મિન્ ... (૭) ૐ નમો ધનદાય | ઉત્તરાદિગધિષ્ઠાયિકાય ગદાસ્તાય નરવાહનાય સપરિજનાય અસ્મિન્... (૮) ૐ નમો ઇશાનાય એશાનીપતયે ત્રિશૂલહસ્તાય વૃષભવાહનાય સપરિજનાય અસ્મિન્... (૯) ૐ નમો બ્રહ્મણે ઉર્ધ્વલોકાધિષ્ઠાયકાય રાજહંસવાહનાય સપરિજનાય અસ્મિન્... Bી ) (૧૦) ૐ નમો નાગાય પાતાલધિષ્ઠાયકાય પદ્મવાહનાય સપરિજનાય અસ્મિન્... (૧૧) ૐ નમ આદિત્ય-સોમ-મંગળ-બુધ-ગુરૂ| શુક્રાઃ-શનૈશ્ચરો-રાહુ-કેતુ પ્રમુખાઃ ખેટા જિનપતિ પુરતોડવતિષ્ઠનુ સવાહનાય સપરિકરાય અસ્મિન્... પછી સંક્ષિપ્ત દિગ્ધાલ પૂજન કરવું. સંઘયાત્રા વિધિ For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44