Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ સંઘયાત્રા વિધિ 8 8 88 88 88 88 88 |264 1000 Doa Poa |ac Do Jain Education intemational નીચે જણાવેલ થઇ ભણવી. अर्हस्तनोतु स श्रेयः श्रियं यद्ध्यानतो नरैः । अप्यैन्द्री सकला त्रैहि, रंहसा सहसौच्यत ॥ १ ॥ પછી લોગસ્સ૰ સવ્વલોએઅરિહંત૰ અન્નત્ય૰ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ ફરી, પારી નીચેની બીજી થઇ ભણવી. ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदंहींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥ २ ॥ પછી પુક્ષરવરદી૰ સુઅસ ભગવઓ વંદણવત્તિયાએ અન્નત્થ૰ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નીચેની ત્રીજી થઇ ભણવી. नवतत्वयुता त्रिपदीचिता रूचिज्ञानपुण्यशक्तिमता । वरधर्मकीर्त्तिविद्याऽऽनन्दाऽऽ स्याज्जैनगीर्जीयात् ॥३॥ પછી સિદ્ધાણં બુદ્ધાણં॰ કહી શ્રીશાંતિનાથ આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્યં કહી એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી)નો કાઉસ્સગ્ગ કરી, પા૨ી નમોઢુર્હત્∞ કહી નીચેની ચોથી થઇ ભણવી. श्री शान्तिः श्रुतशान्तिः प्रशान्तिको सावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदाः सुशान्तिदाः सन्तुसन्ति जने ॥४॥ પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ વંદણ॰ અન્નત્યં એક નવકારનો કા કરી, પારી નમોé કહી પાંચમી થઇ કહેવી सकलार्थसिद्धिसाधनबीजोपाङ्गा सदा स्फरदुपाङ्गा । भवतादनुपहतमहातमो पहा द्वादशाङ्गी वः ॥५॥ શ્રી શ્રુતદેવતા-આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ એક નવકારનો કાઉ નમોઢુર્હત્ કહી નીચેની છઠ્ઠી થઇ કહેવી. वदवदति न वाग्वादिनि ! भगवति ! कः ? श्रुतसरस्वति । गमेच्छुः । रङ्गत्तरङ्गमतिवरतरणिस्तुभ्यं नम इतीह ॥ ६ ॥ For Personal & Private Use Only |pag |d°7| સંઘમાળ વિધાન ||તુ દેવવંદન amp Doa | g |b97| |aya |26| ap Doa DOO d°d| po |bad| |ver ema Doa bed paa શ www.jammelbrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44