Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ સંઘયાત્રા વિધિ Doa Doa |bad Doa Poa Doa b°d] Dog Jain Education International બાકળા અભિમંત્રિત કરવાનો મંત્રઃ- નીચેનો મંત્ર ૭ કે ૨૧ વાર બોલી બાકળાના થાળમાં વાસક્ષેપ કરવો. ॐ ह्रीं व सर्वोपद्रवाद् बलिं रक्ष रक्ष स्वाहा । પછી ૐૐ ભવણવઇ ગાથા બોલી દશે દિશામાં બાકળા આપવા. ॐ भवणवइ वाणवंतर जोइसवासी विमाणवासी अ । जे के विदु देवा ते सव्वे उवसमंतु मम स्वाहा ॥ (૪)યાત્રિકોને કોઇ સૂચનાઓ આપવાની હોય તો માંગલિક સમયે આપી દેવી. * ‘‘મોન્યાર્થ પાત્રાણિ = શુશાાસ્તથા ષ તામ્બૂત વિશેષ યુત્તિઃ ।'' છ'રી પાલિત સંઘમાં લીલા શાકભાજી ન વપરાય-સૂકા શાકનો સ્પષ્ટ ઉલ્લેખ છે. * રસ્તામાં આવતા ગામોના જિનાલયોના દર્શન - સંઘની પૂજા તથા મુનિવરોને સાથે લઇને તીર્થયાત્રા એ જાય. * રસ્તામાં આવાતા પુર-નગરાદિમાં રહેલા જિનાલયો આવે ત્યાં ધ્વજારોપણ - મહાપૂજા વિગેરે શક્તિ અનુસાર કરે, સાત ક્ષેત્રમાં યથાશક્તિ દાન વિગેરે કરે તથા ગામમાં પણ ચબૂતરો, પાંજરાપોળ, જીવદયા-અનુકંપા વિગેરેનું ધ્યાન રાખે. * દૂરથી જ તીર્થના દર્શન માત્ર પામીને મહોત્સવ મહાદાન કરવાપૂર્વક તીર્થવંદના કરે. For Personal & Private Use Only bo પ્રયાણની સાવચેતી www.jammelbrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44