Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan
View full book text
________________
2ઉં 2ઉં 2
DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO Dog Dog
* સોનાવાણીનું પાણી કે સ્નાત્ર પૂજાનું હવણ જલ નવકાર અને મંત્ર(નીચે) દ્વારા ફૂલગૂંથણીએ સાત વાર ગણી,
અભિમંત્રિત કરી અને ગુરુ મ.નો વાસક્ષેપ નાખી તે જલનો ચારે બાજુ છંટકાવ કરવો.
મંત્ર / % [ શ્રી નીરાનૃત્ની પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ વાદા છે. - ૐ અવાવરૂ વાવંતર કોડ્રવાસી વિમાનવા માં
ને # વિ ટુવા તે સર્વે વનમંતુ મમ વાદી | આ ગાથા બોલી બાકુળા સર્વ દિશામાં આપવા. ર નીચે પ્રમાણે ક્ષેત્રપાલની અનુજ્ઞા માંગી શ્રીફળ (અથવા સોપારી) ચઢાવવું.
- જિનશાસન ભક્તિવંત હે ક્ષેત્રપાલ દેવ ! અમો પરમાત્માની ભક્તિ સ્વરૂપ તીર્થયાત્રા કરવા માટે..
નગરથી................. તીર્થની યાત્રા કરવા માટે છ'રી પાલિત સંઘ સાથે જઇ રહ્યા છીએ. આપના સ્થાનમાં bી પરમાત્મા સહિત ચતુર્વિધ શ્રી સંઘ પધારી રહ્યો છે. અહીં તેમના મુકામ માટે અમો અનુજ્ઞા માંગીએ છીએ ! આપ રજા
આપો, શ્રી સંઘની આરાધનામાં આપ સહાયક બનો ! (શ્રીફળ ચઢાવવું) પછી... * ॥ ॐ भूरसी भूतधात्री सर्वभूतहिते भूमिशुद्धि कुरु कुरु स्वाहा ॥
ઉપરનો મંત્ર બોલી ચંદન કે કંકુના છાંટણા ભૂમિ ઉપર કરી પછી ટેન્ટ-મંડપના કાર્યનો પ્રારંભ કરવો.
286 286 286 283 284 286 PG DC
સંઘયાત્રા વિધિ
For Personal Prese Only

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44