Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ તુ તુ boa સંઘમાળ Oછે. Dog અંગેની 28 પૂર્વતૈયારી તુ તુ તું સંઘમાળ અંગેની પૂર્વ તૈયારી પંચવર્ણી રેશમ અને કસબની માળાઓ (જટલા સંઘવી=સંઘમાળ પહેરનાર વ્યક્તિ હોય તેટલી) તૈયાર કરાવવી. જેટલા સંઘપતિ-સંઘવણ હોય તેટલા કટાસણા-મુહપત્તિ ચરવળા(ગોળ-ચોરસ દાંડીના) તૈયાર રાખવા. માળ પહેરાવાની પૂર્વરાત્રીએ માળાઓ ગુરુ મ. ને આપવી, ગુરુમ. વર્ધમાન વિઘાથી માળાઓ અભિમંત્રિત કરે. માળના દિવસે સવારે સંઘપતિ સંઘની સાથે ગુરુ મ.ના સ્થાને જઇ વંદન-વિનંતી કરી પૂજયશ્રીની (ચતુર્વિધ સંઘ) સાથે વાજતે ગાજતે દહેરાસરે આવી ચૈત્યવંદન વિગેરે કરે (સમય ન હોય તો અથવા પૂર્વે થઇ ગયું હોય તો લઘુ ચૈત્યવંદન કરવું.) • તીર્થપતિ દાદાને આભૂષણ વિગેરે ચઢાવવાનું બાકી હોય તો વિધિપૂર્વક(પૃ. નં. ૧૯ પ્રમાણે) ચઢાવવું તેમાં તીર્થની વ્યવસ્થા કે માળ માટેનાં મુહૂર્ત-સમયનો ખ્યાલ રાખી આગળ-પાછળ આભૂષણપૂજા કરવી. માળ પહેરવા માટે તીર્થપતિ દાદાની પવિત્ર નજરથી પાવન સ્થળ રાખવું, પ્રભુની દૃષ્ટિ સમક્ષ માળા પરિધાન થાય જી તે ઉત્તમ છે. પછી સમય અને ક્ષેત્ર સંજોગો પ્રમાણે હર્ષે 16 ગોઠવણ કરવી. (દિગબંધ ગુરુ પરંપરા મુજબ કરવાના છે, છતાં અહીં જાણો માટે સામાન્ય માર્ગદર્શન આપેલ છે. સ્વર-સ્થાપના તથા | દિપાલ-સ્થાપના એમ બન્ને પદ્ધતિમાં પૂર્વદિશાથી બતાવેલ | ક્રમ(આંકડા) પ્રમાણેની દિશામાં વાસક્ષેપ કરવાપૂર્વક તે તે દિશામાં દર્શિત સ્વરો કે દિકપાલ મંત્રોનો મનમાં ઉચ્ચાર | કરવા દ્વારા સ્થાપના કરવી.. 9તું મા છે ઈસ્વાહા ઇંદ્રાય સ્વાહા ની બિરાય સ્વાના ઇશાનાય Dog સંઘયાત્રા - થમાયું વાક્ય નેતાપ વિધિ. bod Ohhh bt heb For Personal Private Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44