Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ 'સંઘનો પડાવ(મુકામ) કરવાનો હોય ત્યાં મંડપ પૂર્વે કરવાનું ભૂમિ શુદ્ધિ વિધાન સૂચના :- મુકામ હોય ત્યાંથી સ્નાત્ર પૂજાનું હવણ જલ આગળના મુકામે મોકલી શકાય - બાકુળા વિગેરે અભિમંત્રિત કરવાની રોજ અનુકૂળતા ન હોય તો મોટો થાળ કે વાસણ ભરી બાકુળા અભિમંત્રિત કરી અલગ રાખવા... તેમાંથી રોજ થોડા થોડા વાપરવા. સૂરિમંત્ર કે વર્ધમાન વિદ્યાનો વાસક્ષેપ ઉપસ્થિત (નિશ્રાદાતા) ગુરુ મ.નો લઇ રાખવો ક થાળમાં કોરા બાકુળા લઇ નીચેના મંત્રથી ૨૧ વાર અભિમંત્રિત કરવા. મંત્ર :- // ૩% સર્વોપદ્રવાન્ ત રક્ષ રક્ષ સ્વાદ II તથા સમય અને અનુકૂળતા હોય તો નીચેનો બૃહદ મંત્ર ત્રણ વાર બોલી ત્રણ વાર વાસક્ષેપ કરવો. | ॐ नमो अरिहंताणं । ॐ नमो सिद्धाणं । ॐ नमो आयरियाणं । ॐ नमो उवज्झायाणं । ॐ नमो लोय सव्वसाहूणं । ॐ नमो आगासगामीणं । ॐ नमो चारणाइलद्धीणं । जे इमे किन्नरकिंपुरिसमहोरगगरुलसिद्धगंधव्वजक्खरक्खसपिसायभूयपिसाइणीडाइणीपभिइयो जिणधरनिवासिणो नियनियनिलयट्ठिया पवियारिणो सन्निहिया असन्निहिया य ते सव्वे इमं विलेवणधूव| पुप्फफलपईवसणाहं (सिणोह-) बलि पडिच्छंता तुट्टिकरा भवंतु, सिवंकरा भवंतु, संतिकरा भवंतु, सुत्थजणं कुणंतु, सव्वजिणाण सन्निहाणप्पभावओ पसन्नभावत्तणेण सव्वत्थ रक्खं कुणंतु सव्वत्थ दुरियाणि नासंतु, सव्वासिवमुवसमंतु, संति-तुट्ठि-पुट्ठि-सिवसुत्थयणं कारिणो भवंतु । स्वाहा। તિ મૂતતિ મંત્ર: // સંઘયાત્રા વિધિ 500 GO Do PG

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44