Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ તીર્થયાત્રા શાંતિ વિધાન DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOD DOG DOG DOG DOG doo Dog Dog Dog Dog વિસર્જન - ક્ષમાયાચના વિધાન વિસર્જન મંત્ર : ૐ વિસદા વિસદા પુનરીમના વસ્થાનં 8 8 MET I વિસર્જન મુદ્રા બતાવવાપૂર્વક મંત્ર બોલી સર્વનું વિસર્જન કરવું. ક્ષમાયાચના :ॐ आज्ञाहीनं क्रियाहीनं मन्त्रहिनञ्च यत्कृतं । तत्सर्वे कृपया देवा क्षमन्तु परमेश्वर ! ॥१॥ आह्मानं नैव जानामि न जानामि विसर्जनं । पूजाविधि न जानामि प्रसीद परमेश्वरम् ॥२॥ ત્રણ ખમાસમણ દેવાપુર્વક ત્રણવાર ઉપરના શ્લોક બોલી ચોખાથી પ્રભુજીને વધાવવા પછી મંગલ સ્તુતિ બોલી, સર્વ મંગલ ગાથા બોલવી. દહેરાસરની બહાર આવી સંઘ મળી સંઘપતિને તિલક કરે. સંઘપતિ પણ સંઘનું બહુમાન - સાધર્મિક વાત્સલ્યાદિ કરે. ઘરે જઇ શુભ દિને -- લગ્ન ચંદ્રનાડીમાં સ્વર વહેતો હોય તે વખતે શુભ શુકને પોતાના ઘરથી પ્રયાણ-મુહૂર્ત કરવું. સંઘયાત્રામાં સાધુ અથવા શ્રાવકે ઉભયકાલ જિનમંદિરમાં સાત સ્મરણ ગણવા. પ્રસ્થાનના દિવસે સંઘવી અથવા સ્વપરિવારમાં જે માણસ પઠિત અને ચતુર હોય તેને નવકાર, લોગસ્સ, ઉવસગ્ગહરે એ ત્રણની ફૂલગૂંથણીએ એક નવકારવાળી ગણવી.(પ્રથમ મુકામમાં ગયા પછી પણ ગણી શકાય) || ઇતિ તીર્થયાત્રા શાન્તિ વિધાનો સંઘયાત્રા વિધિ.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44