Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ સંઘપતિ Bë પદારોપણ વિધિ DO DO DO DOO DOO DOO DOO DOO DOO DOO DOO - સંઘપતિપદારોપણવિધિ . (આચાર દિનકરગ્રંથના આધારે) જયોતિષશાસ્ત્ર પ્રમાણે પ્રયાણના શુભ દિવસ પૂર્વે સંઘપતિના ગૃહે અથવા જિનમંદિરમાં શાંતિક અને પૌષ્ટિક વિધાન કરવું! (પૃ.નં. ૧ થી ૯ પ્રમાણે) પ્રયાણના દિવસે સવારે દેરાસરે સંઘપતિએ સ્નાત્રપૂજા ભણાવવી, પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા કરવી, સ્નાત્રપૂજાનું શાંતિજલ થોડું ઘરે લાવવું. શુભ લગ્ન વેળાએ (મુહૂર્ત) વાઘો વાગતા હોય, દાન દેવાતાં હોય, મંગલગીતો ગવાતાં હોય તેવા શુભ નિમિત્તે શુભ વેળાએ ચતુર્વિધ સંઘ સમક્ષ વિધાન કરવું. (દશાંગ ધૂપ-દીપ વિગેરે કરવું) મનોજ્ઞ વસ-આભરણથી શોભિત સંધપતિ અને સંઘવણને પૂર્વ કે ઉત્તર સન્મુખ બાજોઠ ઉપર બેસાડવા... પછી ગુરુવંદન કરી માંગલિક સાંભળવું) પ્રથમ શ્રી વજપંજર સ્તોત્ર દ્વારા અંગરક્ષા કરવી. ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારં નવપદાત્મક, I આત્મરક્ષાકરૂં વજ-પંજરામં સ્મરામ્યહં Il1II ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત, ૩ૐ નમો સવ્વ સિદ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્ ારા ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજઝાયાણં, આયુધ હસ્તયોદૃઢ Ill ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, એસો પંચ નમુક્કારો, શિલા વજમણી તાજા સંઘયાત્રા વિધિ www. For Personal & Private Use Only Jan Educati brary.org on

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44