Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | Sod તીર્થયાત્રા શાંતિ વિધાન PS PG PG PG pd 26 286 28% તીર્થ યાત્રા - શાંતિ વિધાન तीर्थयात्रा प्रयाणाद्य - दिवसे यो विधीयते । जिन स्नात्र विधिस्तीर्थ - यात्रा शान्तिकमुच्यते ।। | તીર્થયાત્રાએ નીકળવાના દિવસે પ્રયાણ પૂર્વે જે જિનસ્નાત્ર વિધિ કરવામાં આવે છે તે તીર્થયાત્રા શાન્તિક(વિધાન) કહેવાય છે. શ્રી સંઘ તીર્થયાત્રા નિમિત્તે પ્રયાણ કરે તેના પૂર્વ દિવસે શુદ્ધ જલ મંગાવવું. દેરાસરની ભૂમિશુદ્ધિ કરી સિંહાસન થાપી તેની ઉપર શ્રી શાંતિનાથ પ્રભુની પંચતીર્થી પ્રતિમા (અથવા ચોવીસી) અને સિદ્ધચક્રજીની, નીચેના મંત્રોચ્ચારપૂર્વક સ્થાપના કરવી. શ્રી શાંતિનાથ પ્રભુ ન હોય તો... પાંચમા નંબરના મંત્રથી કોઇપણ ભગવાનની પંચતીર્થીમાં શાન્તિનાથ પ્રભુની કલ્પના કરી પ્રભુજીની સ્થાપના કરવી... (૧) ભૂમિ શુદ્ધિનો મંત્ર :- (નવકાર) ૩% [ શ્રી નીરવત્ની પાર્શ્વનાથ રક્ષાં ગુરુ કુરુ સ્વાદ નવકાર અને આ મંત્ર ફૂલ ગૂંથણીએ (વારાફરતી) સાત વાર ગણી સર્વત્ર સોનાવાણી છાંટવું. (૨) પછી વાસચોખા અને પુષ્પ લઇ નીચેના મંત્ર વડે ભૂમિ શુદ્ધ કરવી-૩ૐ હ્રીં શ્રીં મર્દ ભૂર્ભુવઃ સ્વથા સ્વાદ I (૩) પછી પૂર્વ દિશાએ અથવા ઉત્તરદિશાએ પીઠ (તિગડું - સિંહાસન) માંડીએ અને ૐ ક્રૂ મહંત પીડાય નમ: એ મંત્રે સાત વાર મંત્રી પીઠની પૂજા કરીએ. સંઘચાત્રા વિધિ Jan Education human For Personal Private Use Only www. brary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44