Book Title: Sambodhi 1994 Vol 19
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 129
________________ Vol. XIX, 1994-1995 કેટલાક પ્રકીર્ણક અભિલેખો (<) સં ૧૪૪૦ (ઇસ૧૪૩૮)નો આ લેખ સરરસ્વતી પ્રતિમાની આસનપટ્ટી પર કંડારાયેલો છે, પણ કયાંથી લેવાયો છે તેની નોંધ પ્રાપ્ત નથી. લેખ મડા(યરી?) હડીયલગચ્છ સંબંધી હોવાનું જણાય છે. પ્રતિષ્ઠાપક આચાર્ય છે સિદ્ધસૂરિ. (१) संवत् १४४० वर्षे पोष सुदि १२ बु० श्रीमडायरी (श्रीमडाहडीय?) - गच्छे उपकेश ज्ञा० ५ श्रीभड (२) सी भा० मीयालदे सुत सेगा जयसिंहदेव - (३) राज सहितेन श्रीशारदामूर्त्तिः कारिता: प्र० सिद्धसूरिभिः ||श्रीः || 125 (e) આ લેખ “ભારુકચ્છકશાલા'' એટલે ભરુચના ગ્રન્થભંડાર સંબદ્ર ચિત્કોશ(?) કરવા તથા ગંજુક(પુસ્તકના દાબડા) કરાવવા સંબંધનો સં૰૧૪૭૮ (ઈસ૧૪૨૨)નો પં૰ શાંતિસુંદર ગણિવરનો છે. આ કોરેલ લેખ હશે કે પુસ્તક પાનાની નોંધ હશે તે વાત સ્પષ્ટ નથી. આ પછી નીચે મુજબનું લખાણ છે. ॥ संवत् १४७८ वर्षे [वैशालिकशिरोमणि पूज्य पं० शांतिसुंदरगणिवरैः ] सर्वं चित्कोशकार्यं गुंजुकश्यनादियकारि भारुकच्छकशालायां ॥ श्रीसंघस्य शुभं भवतु श्रीचित्कोशेन || छ || पं० शांतिसुंदरगणिभिश्चित्तकोशगंजुकसमारचनादिकृत्यं विदधे ॥ श्री ॥ सं० १४८९ वर्षे ज्ये० व० पत्र ३५४ बलबानां ॥ पर्य पृथुलसंचय: || श्री || (10) આ લેખનું સ્થાન પણ જ્ઞાત નથી. પ્રતિષ્ઠાયક આચાર્ય તપાગચ્છાધિપતિ સોમસુંદર હોઈ લેખનું મહત્વ છે सु० सं० १४८७ ज्येष्ठ शु ९ प्रा० ज्ञा० महं गोधा भा० मांकू सुत धर्मसिंह भार्या वरजु झांझणमाईयादि युतेनात्मश्रेयसे श्री शांतिनाथबिंबं का० प्रo श्रीसोमसुंदरसूरिस्तपागच्छाधिराजैः || शुभं भवतु ॥ श्री।।

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182