Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 331
________________ ૨૯૨. શ્રી સમયસાર चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं कालावलीयमचलस्य वहत्वनंता ॥२३१॥ " એમ સંપૂર્ણ કર્મફલનો ત્યાગ કરવાથી, સર્વ અન્ય ક્રિયાના પ્રવર્તનથી જેની વૃત્તિ નિવર્તી છે એવા મને, આત્મસ્વભાવમાં અચળ થયેલાને-ચૈતન્યલક્ષણવાળા આત્મતત્ત્વને અત્યંતપણે ભજતાં અનંત કાળપ્રવાહ એ પ્રમાણે જ વ્યતીત થાઓ. અર્થાત્ કર્મચેતના અને કર્મફલચેતનાથી નિવતને જ્ઞાનચેતનામાં પ્રવર્તતાં હું તેમાં જ ચિરકાળ સ્થિર રહું. | (કલશ ૨૩૧) | વસંતતિલકા यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः । आपातकालरमणीयमुदर्करम्यं निष्कर्मशर्ममयमेति दशांतरं सः ॥२३२ ॥ પૂર્વે અજ્ઞાનભાવથી ઉપાર્જન કરેલાં કર્મોરૂપી વિષવૃક્ષોનાં ફળો ઉદય આવે છે તેને જે ભોગવતા નથી (પુણ્ય પાપના ઉદયમાં રુચિ અરુચિ કરતા નથી, હું ભોગવું છું એવો ભાવ કરતા નથી) પરંતુ સ્વાનુભવથી જ તૃપ્ત રહે છે, તેઓ વર્તમાનકાળ (સંસારમાં સ્વર્ગાદિ સુખોથી) રમણીય અને ભાવિમાં પણ (મોક્ષરૂપ ફળને આપનાર હોવાથી) રમ્ય એવી કર્મભાવથી રહિત સ્વાધીન સુખરૂપ અન્ય દશાને પામે છે. . (કલશ ૨૩૨) સ્ત્રગ્ધરા अत्यंतं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसंचेतनायाः । पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतनां स्वां सानंदं नाटयंतः प्रशमरसमितः सर्वकालं पिबंतु ॥२३३॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384