________________
સફળતાનાં સેાપાન
દુઃ
આંગણે આવેલા અભ્યાગતને તિરસ્કાર કરીને હકાલી મૂકવાની હદ સુધીનું પતન આજના સાધન-સ`પન્ન લેખાતા માનવાને કઠતું સુદ્ધાં નથી તે શું ઓછી આશ્ચયજનક મીના લેખાય?
જ્યારે ગઈ કાલના ભારતમાં એવા ભલા તેમજ ઉદાર શ્રીમંતા વસતા હતા કે, પેાતાના દુ:ખની વાત લઈને તેમને ત્યાં જવું તે એક ચીંથરેહાલ માણસને પણ સ્વજનને ત્યાં જવા જેટલુ સુલભ જણાતું.
એ શ્રીમંતા રાત્રે સૂતા પહેલાં પોતાની જાતે યા પેાતાના વિશ્વાસુ માણસા મારફત ગામમાં કોઈ ભૂખ્યું તે। નથી 'ઘી ગયું તેની તપાસ કરાવતા અને તે તપાસને અંતે જે મદદની જરૂરીઆત ઉભી થતી તે પણ તેઓ એવી રીતે પૂરી કરતા કે ન મદદ લેનારનુ ગૌરવ ઘટે કે ન પેાતાના અહુ વકરે.
યાચકને પેાતાના ઉપકારી માનનારા દારચરિત શ્રીમંતા પણ આ દેશમાં એછા નથી જન્મ્યા.
ત્યાગ વગરના જીવનના ભગવટામાં માટે ભાગે દુધ સિવાય હાય છે પણ શું?
આ ભારતમાં તે આજે પણ એ વ્યસન હેાવુ જોઈએ કે માનવાએ આપીને ખાવું! પણ એ મને કયારે? માનવમાં ઉદારતા હાય ત્યારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org