________________
સફળતાનાં સાપામાં
અનુરાગીને અનીતિની કમાઈના દ્રવ્યના પટ પણ અડે છે કે, તત્કાલ તે બેચેન બની જાય છે. ધર્મની તાજી હવામાં જવા માટે તેના પ્રાણા પાકાર પાડે છે.
: وی
સ્વતન્ત્રતાની વાતેા કરનારને, પરતન્ત્રતા તરફ ઘસડી જનારૂં વન શાભે ખરૂં? પરંતુ સાચી સ્વતન્ત્ર તાની પાયાની સમજના અભાવે આજના મોટા ભાગના માનવા, સ્વતન્ત્રતાની માત્ર વાતે જ માંડતા હાય છે, અને તેમનાં વન, આત્માને વધુ પરાધીન મનાવે તેવાં હાય છે.
પંડ અને પૈસા પાછળ પાગલ અનનારના જીવનમાં ભાગપુણ્ય વિના કેવા, કેવા કરૂણ પ્રસંગેા ઊભા થાય છે તે નીચેના દ્રષ્ટાંતથી સમજી શકાશે.
પૂર્વ આફ્રીકાના એક મેાટા શહેરના એક સ્ટેશન માસ્તર, નવરાશના સમયે લેટરી ભરવાના તેમને શેખ. તેમની સાથે સાંધાવાળાના ખૈરી-છેાકરા પણ રહે. ભાગ્યચાગે લેટરીમાં રૂપીઆ હજાર તે સાંધાવાળાને મળ્યા. નેટનું 'ડલ હાથમાં આવ્યુ' એટલે તેને અનેક જાતના તર્ક વિતર્ક આવવા લાગ્યા. આ પૈસા હું દેશમાં લઇ જઇશ. સારા કપડાં સીવડાવીશ વગેરે વગેરે દેશમાં જતાં પૂર્વ એક પાર્ટી આપવાના વિચાર તેના મનમાં આવ્યેા. વળતા દિવસે ચા-પાર્ટી યાજવાનું નક્કી પણ કરી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org