________________
રામરાજ્ય:
પાયાની વાતા
રામરાજ્યના નવનિર્માણ માટે રામચંદ્રજીના જીવનના આદર્શ ખરાખર નજર સામે રાખે ! એ આદશ ના ભાગે મળતા ક્ષણિક સુખની લાલસામાં ન લપટાએ! રામના રાજ્યમાં તે પૂરી ન્યાય પ્રવા હતા. જ્યારે આજે તે પેાતાની સાચી ફરિયાદ લઈને અમલદાર ચાપ્રધાનને ત્યાં ગએલા પ્રજાજના પણ ધ ચઢે છે.
૧૫૪:
રાષ્ટ્રના સયાગ પ્રજાએ વિચારવા જોઇએ. પ્રજાની સ્થિતિનું પૂરું ભાન રાષ્ટ્રના આગેવાનને રહેવુ જોઈએ. જીવનની સર્વાંગી શુદ્ધિને સર્વથા સાનુકૂળ સંચાગેાના નવનિર્માણના લક્ષ્યપૂર્વક રાજ્યતંત્રનું સંચાલન કરવાની પેાતાની જવામદારીના પાલનમાં એપરવાઈ, આળસ કે નિમળતા લવલેશ નજ નભી શકે કે ન નભાવી શકાય એ સત્યને અપલાપ કરનારા પ્રધાના યા અમલદારાને તત્કાલ તેમને તે હાદ્દો છેડી જ દેવા પડે એવી જાગૃતિ ખમીરવંતી પ્રજા જ દાખવી શકે. જ્યારે આજે તમારામાં એ ખમીરા મહદ્ અંશે અભાવ હાવાથી તમે નથી પ્રજા તરીકેના તમારા ધમ મજાવી શકતા કે નથી પ્રધાના તેમજ અમલદારા પેાતાના ધર્મને વફાદાર રહી શકતા.
પ્રધાના પ્રજાને એકસપીના ઉપદેશ આપે અને પેાતે માંહેામાંહે પદ્મ તેમજ પ્રતિષ્ઠા માટે ઝઘડે તેના શે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org