________________
૧૭૭૪
સફળતાનાં સોપાનઃ
પરિણામ? વહુને પિતાની બનાવવાના વિચારમાં રાજા ખાધું ન ખાધું કરીને ઊભું થઈ જાય છે. પિતાના રસાલા સાથે તે રાજમહેલે પાછો ફરે છે. પણ તેનું મન તે નગરશેઠના દીકરાની વહમાં જ છે. તે મુખ્ય મંત્રીને પોતાના મનની વાત કરે છે. મંત્રી પણ માણસાઈ વગરનો હતો. તેણે રાજાને સલાહ આપી કે, “નગરશેઠને સાણસામાં એટલે બધું સીધું ઉતરશે.”
રાજા બન્યા છે કામાંધ, મંત્રી બન્યા છે શઠ, શેઠ બન્યું છે ઘેલું. સાન એક માત્ર વહુની જ ઠેકાણે છે. મંત્રીની સલાહ અનુસાર રાજાએ બીજા દિવસે નગરશેઠને રાજ સભામાં બોલાવ્યા, અને ભરસભા વચ્ચે તેમને કહ્યું કે, “તમે તે નગરની શેભા છે. આપણે ત્યાં કુંવરીબાના લગ્ન આવ્યાં છે. અને મોટી જાનને ગામનાં કૂવાનાં પાણી પૂરાં ન પડે તે પાણી માટે બહારગામના થોડાક કૂવા અહીં લઈ આવો !” રાજાની વાત સાંભળીને શેઠ વિમાસણમાં પડી ગયા. રાજાને કશો જવાબ આપ્યા સિવાય એ ભારે હૈયે ઘેર આવ્યા. અને સઘળી હકીકત પિતાના દીકરાની વહુને જણાવી, રાજા જેવાને ઘરઆંગણે
તરવામાં રહેલા જોખમને વહુને ભય સાચો પડે. તે સમજી ગઈ કે રાજાની બુદ્ધિ બગડી છે. તેણે પિતાના સસરાને કહ્યું કે, “તમારે ચિંતા ન કરવી. સવારે રાજ સભામાં જઈને રાજાને કહેજો કે, “કૂવા તે બધા તયારે જ છે, પરંતુ તે બધાને અહીં ખેંચી લાવવા માટે રેતીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org