SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭૪ સફળતાનાં સોપાનઃ પરિણામ? વહુને પિતાની બનાવવાના વિચારમાં રાજા ખાધું ન ખાધું કરીને ઊભું થઈ જાય છે. પિતાના રસાલા સાથે તે રાજમહેલે પાછો ફરે છે. પણ તેનું મન તે નગરશેઠના દીકરાની વહમાં જ છે. તે મુખ્ય મંત્રીને પોતાના મનની વાત કરે છે. મંત્રી પણ માણસાઈ વગરનો હતો. તેણે રાજાને સલાહ આપી કે, “નગરશેઠને સાણસામાં એટલે બધું સીધું ઉતરશે.” રાજા બન્યા છે કામાંધ, મંત્રી બન્યા છે શઠ, શેઠ બન્યું છે ઘેલું. સાન એક માત્ર વહુની જ ઠેકાણે છે. મંત્રીની સલાહ અનુસાર રાજાએ બીજા દિવસે નગરશેઠને રાજ સભામાં બોલાવ્યા, અને ભરસભા વચ્ચે તેમને કહ્યું કે, “તમે તે નગરની શેભા છે. આપણે ત્યાં કુંવરીબાના લગ્ન આવ્યાં છે. અને મોટી જાનને ગામનાં કૂવાનાં પાણી પૂરાં ન પડે તે પાણી માટે બહારગામના થોડાક કૂવા અહીં લઈ આવો !” રાજાની વાત સાંભળીને શેઠ વિમાસણમાં પડી ગયા. રાજાને કશો જવાબ આપ્યા સિવાય એ ભારે હૈયે ઘેર આવ્યા. અને સઘળી હકીકત પિતાના દીકરાની વહુને જણાવી, રાજા જેવાને ઘરઆંગણે તરવામાં રહેલા જોખમને વહુને ભય સાચો પડે. તે સમજી ગઈ કે રાજાની બુદ્ધિ બગડી છે. તેણે પિતાના સસરાને કહ્યું કે, “તમારે ચિંતા ન કરવી. સવારે રાજ સભામાં જઈને રાજાને કહેજો કે, “કૂવા તે બધા તયારે જ છે, પરંતુ તે બધાને અહીં ખેંચી લાવવા માટે રેતીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy