________________
રામરાજ્ય:
૧૭૬ઃ
પીરસવા આવે છે. તેણે કિંમતી દાગીના તેમજ જરીનાં વસ્ત્રો પહેરેલાં છે. રાજા જેવા રાજાની પાસે ગમે જેવા ડળે કેમ જવાય? જ્યારે આજે તે સ્ત્રીઓ ઉભટ વેશે બહાર નીકળતાં પણ અચકાતી નથી. નાયલેનનાં પારદર્શક વચ્ચે પહેરીને બહાર નીકળવું તેમાં નથી પ્રગતિ કે નથી સંસ્કારિતા, પરંતુ પૂરી જંગાલિયત છે. પિતાના અંગોપાંગ સારી રીતે ઢાંકવાને સંસ્કાર ખાઈને ભારતીય નારીએ બદલામાં શું મેળવ્યું ? તેને વિચાર કરતાં પણ અપાર ખેદ થાય છે. સૌંદર્યની
ભાસંયમ છે. શરીરને અલંકાર શીલ છે, ને લજજા એજ સ્ત્રી જીવનનું ગૌરવ છે, તે આજે ભૂલવા જેવું નથી. સ્ત્રી શેભે મર્યાદામાં, તે મર્યાદા છેડે એટલે ચૂલા વગરના અગ્નિ જેવી તેની દશા થાય. પોતે પણ નાશ પામે અને સમાજને પણ અધોગતિમાં ધકેલે, બનીઠનીને નાટક-સીનેમામાં જવું પરાયા, પુરૂને પિતાના વસ્ત્રાલંકાર તેમજ દેખાવ વડે આજવા એ બધું અનાર્ય દેશમાં પોષાય. જ્યારે આજે તે આર્યોના દેશમાં આવું ઘણું, ઘણું બની રહ્યું છે!
નગરશેઠના દીકરાની વહ, રાજાને ભાવતાં ભેજન પીરસે છે. વહુના રૂપમાં રાજા અંજાઈ જાય છે. તેને થયું એક વાણિયાના ઘરમાં આવું રૂપાળું રતન ! ના, ના એ તે રાજમહેલમાં જ શોભે! મારે તેને મારી બનાવવી જ જોઈએ. જોયું ને મેટાને ઘેર લાવ્યાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org