Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 232
________________ ૧૯૧ : પ્રેરક પ્રકાશનઃ લેખે. કા. ૧૬ પેજી ૧૪૮ પેજ મૂ. રૂ. ૧-૨૫ પટેજ ૨૦ પૈસા અલગ. [૪] પવિત્રતાના પથપર: બાળાઓ પાઠશાળાના મેળાવડા આદિ ધાર્મિક પ્રસંગમાં ભજવી શકે તેવા બોધક સંવાદને સંગ્રહ. કા. ૧૬ પેજી ૯૪ પેજ મૂ. ૭૫ પૈસા, પિન્ટેજ ૧૫ પૈસા અલગ. [૫] ભારતનાં પ્રસિદ્ધ જૈનતીર્થોઃ ભારતના પ્રભાવશાલી પ્રાચીન જૈનતીર્થોને ઉપયોગી પરિચયને ઇતિહાસ, ક્ર. ૧૬ પછ ૨૧૬ પેજ મૂ. ૨ રૂા. પિન્ટેજ ૩૦ પૈસા અલગ. [૬] નવપદવિધિઃ નવવદજીનાં ચૈત્યવંદને, સ્તવને ને સ્તુતિઓ નવ-નવ, નવપદજીની બે પૂજાએ, શ્રીપાળચરિત્ર તથા બીજા પણ પ્રચલિત તપની વિધિઃ બાલબોધટાઈપમાં કા. ૧૬ પછ ૧૨ પેજ મૂ. રૂા. ૧-૨૫ પિન્ટેજ ૨૦ પૈસા અલગ. [૭] સ્વાધ્યાય દેહનઃ ૨૪ શ્રી તીર્થકર દેવોની ઇંદ્રમહારાજા આદિએ કરેલી ભાવવાહી સ્તવના, નવપદની સ્તવના બે દ્વાર્વિશિકાઓ, વીતરાગ તેત્ર ઈત્યાદિ સંસ્કૃત પ્રાકૃત ભાષામાં સંકલિત સ્વાધ્યાયને સુંદર સંગ્રહ; ગુજરાતી ટીપ્પણી સાથે રોયલ ૧૬ પછ ૨૩૦ પેજ મૂ. ૧-૨૫ પૈસા પટેજ ૨૫ પૈસા અલગ. [૮] સ્વાધ્યાય સૌરભ: નવસ્મરણે, ઋષિમંડળ, પન્ના આદિ પ્રાતઃસ્મરણીય સ્તોત્રોને સ્વાધ્યાયસંગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234