Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 231
________________ રામરાજ્ય: ૧૯૦: જરૂરી ઔષધરૂપ દયા-દાન, પરોપકાર, સંયમ, સહિષ્ણુતા, સ્વાર્થત્યાગ, ધીરજ, વૈરાગ્ય, ક્ષમા આદિ આધ્યાત્મિક સંપત્તિને પ્રાપ્ત કરવા માટે તમારે પુરુષાર્થ વધતે રહે! ત્રણ જગતના બધા જ સુખી થાઓ! ત્રણે જગતના બધા જ દ્રવ્ય તેમજ ભાવ આરોગ્યના ભાગી બને! ત્રણ જગતના બધા જ કલ્યાણકામી બને! દુઃખને આકર્ષનારા પાપકર્મોમાંથી સહુની સહ પ્રવૃત્તિઓ સર્વરીતે ઓસરી જાઓ! એ જ એક મંગલ કામના ! શ્રદ્ધા, સંસ્કારને સ્વાધ્યાયનાં પ્રેરક પ્રકાશનો [૧] કથારત્નમંજૂષાઃ [ભા. ૨] રસપ્રદ પ્રેરણાદાયીને પાને-પાને કથારસને જાળવતી ઐતિહાસિક કથા કા. ૧૬ પેજી; ૩૫ર પેજ મૂ. ૪રૂા. પિન્ટેજ ૪૫ પૈસા. [૨] સંસ્કારદીપ ભાવવાહી શૈલીમાં રસપ્રદને બોધદાયી પ્રાચીન કથાઓને સુંદર સંગ્રહ, કા. ૧૬ પેજ મૂ. ૨ રૂ. પિષ્ટ જ ૨૫ પૈસા. [૩] દીપમાળઃ ચિંતન, મનન યોગ્ય પ્રેરણાદાયીને વર્તમાન પ્રશ્નોનું સચેટ નિશકરણ કરતા મર્મસ્પર્શી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234